National/સતત બીજા દિવસે મોદી સરકાર માટે સારા સમાચાર, GDP ગ્રોથ બાદ હવે GSTમાં 30 ટકાનો વધારો, ઓગસ્ટમાં GSTમાં 1.12 લાખ કરોડનું કલેક્શન, ગત વર્ષના ઓગસ્ટ કરતા 30 ટકાનો ઉછાળો, ઓગસ્ટનું GST કલેક્શન 1,12,020 કરોડ રૂપિયા, જુલાઇમાં GST કલેક્શન રૂ. 1.16 લાખ કરોડ હતું
Gujarat/રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, દ.ગુ.-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, વલસાડ,નવસારીમાં ભારે વરસાદની આગાહી, રાજકોટ-ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની આગાહી, હાલ દ. ગુ.તરફ સર્ક્યુલેશન ઉદ્દભવ્યું હોવાથી વરસાદ
Gujarat/જૂનાગઢ કેશોદના ગામડાઓમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી નદીનાળામાં આવ્યા પુર, નાની ઘસારી,મોટી ઘસારીમાં ભરાયા પાણી, ધોધમાર વરસાદ પડતાં ગામમાંથી પાણી નીકળી ગયા
Gujarat/વલસાડના ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પર ઝડપાયું MD ડ્રગ્સ, પોલીસ વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડ્યું MD ડ્રગ્સ, બ્લેક ઓલટો કારમાં સવાર હતા આરોપીઓ, 58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા, મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા આરોપીઓ
Gujarat/સુરત શહેરમાં ઓટો ડ્રાઇવરનું મોત, એક રિક્ષા ચાલકનો હ્રદયદાવક વીડિયો સામે આવ્યો , ઓટો ચાલકે રિક્ષા રોકી અને ત્યાંજ ઢળી પડ્યો, ઓટો ડ્રાઇવરનું મોત CCTVમાં કેદ , સુરતના ઉધના વિસ્તારની ઘટના, રિક્ષા ચાલકનું નામ યુનુસ શેખ હોવાનું સામે આવ્યું, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,
Gujarat/સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી , હિંમતનગર શહેરમાં વરસાદનું આગમન, બે દિવસથી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ , હિંમતનગર શહેરમાં ધીમીધારે વરસાદ, વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી
Gujarat/ગ્રેનેડ બ્લાસ્ટ મામલે અરવલ્લી એસપીનું નિવેદન , શામળાજી પાસે ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેવાઈ , ત્રણ તપાસ એજન્સીઓ કરી રહી છે તાપસ , એટીએસની ટિમ દ્વારા કરાઈ સ્થળ તપાસ , ગ્રેનેડ આ વિસ્તારમાં ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ , મૃતક યુવાનના મિત્રોમાં પેરા મિલિટરીના જવાનો પણ છે
Gujarat/ભાજપની આજથી કારોબારી બેઠક, કેવડીયામાં મળી રહી છે કારોબારી, કારોબારી સભ્યો પહોંચ્યા કેવડિયા, પ્રથમ દિવસે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ
Gujarat/પોરબંદરમાં લાંબાવિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પોરબંદરમાં સવારથી ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઇને શહેરીજનોમાં ભારે ખુશી