Gujarat/અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, એસ.જી હાઇવે સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ, વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, ગઇકાલે પણ અમદાવાદમાં પડયો 1 ઇંચ વરસાદ, આજે દિવસભર હળવા વરસાદની આગાહી
Gujarat/ગીર સોમનાથ જિલ્લામાં મેઘતાંડવ, સવારે 6 થી 10 સુધી તલાલામાં 6 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ઉનામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, ગીરગઢડામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, સુત્રાપાડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વેરાવળમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ , સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડયો, સારા વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી
Gujarat/રાજકોટના ગોંડલ બસ સ્ટેન્ડમાં ભરાયા પાણી, દોઢ થી બે ફુટ જેવા પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઉમવાળા અંડરબ્રિજ ખાતે પણ પાણી ભરાયા
Gujarat/દેવભૂમિદ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, જામકલ્યાણપુર પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો , ભાટીયા, હરિપર, ગઢકા, સહિતના ગામોમાં વરસાદ , મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી , સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat/રાજકોટ જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ, વીરપુર,પીઠડીયા,કાગવડ સહિતના ગામોમાં વરસાદ, રાતના 9 થી સવારના 9 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ
Gujarat/ગીર સોમનાથમાં 24 કલાકમાં મેઘાની મહેર, ગીર સોમનાથનાં તલાલામાં 1.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથનાં વેરાવળમાં 1 ઇંચ વરસાદ, ઉનામાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, અન્ય ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડયા, સારા વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી
Gujarat/રાજકોટમાં રાજવી પરિવારની મિલકત વિવાદ મામલો , બહેન બાદ ભત્રીજાએ માંધાતાસિંહ સામે માંડ્યો દાવો , ભત્રીજા રણ શૂરવીરસિંહે માંધાતાસિંહ સામે દાવો માંડ્યો , મનોહરસિંહજી અને પ્રદ્યુમનસિંહજીનું વીલ ખોટુ હોવાનો આક્ષેપ , અગાઉ બહેન અંબાલિકા દેવીએ માંડ્યો હતો દાવો
Gujarat/રાજકોટના ગોંડલમાં અંડરબ્રિજમાં ફસાઇ કાર , ભારે વરસાદના કારણે ઉમવાળા અંડરબ્રિજમાં ભરાયા પાણી, પાણી ભરાતા વાહન ચાલક મુશ્કેલીમાં મુકાયા, અન્ય વાહન ચાલકોને પણ પડી રહી છે ભારે હાલાકી
Gujarat/રાજકોટ માટે આજે છોડશે નર્મદાના નીર, ધોળીધજા ડેમમાંથી નીર છોડાશે, સૌની યોજના મારફતે છોડાશે નર્મદાના નીર, 3 સપ્ટે. રાત્રે આજી ડેમમાં આવી પહોચશે નર્મદાના નીર, રાજકોટના મેયર દ્વારા CM સુધી માગ કરી હતી
Gujarat/જેતપુર અને આસપાસ વિસ્તારમાં વરસાદી માહોલ, મોડી રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જેતપુરમાં ધોધમાર વરસાદ થયો શરૂ, વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન, વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક