Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સવારે 6 થી 8 સુધી 83 તાલુકામાં વરસાદ, વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢનાં માળિયામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથનાં ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ, રાજકોટનાં ગોંડલમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જૂનાગઢનાં માંગરોળમાં 2 ઇંચ વરસાદ પડયો, દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ

Gujarat/ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ, વરસાદને લઈને ગોંડલ બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા, બસ સ્ટેન્ડમાં પાણી ભરાતાં પેસેન્જરો થયા હેરાન,

Gujarat/ગીરસોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, સુત્રાપાડામાં વરસાદી માહોલ, ખેડૂતોમાં જોવા મળી ખુશી

Gujarat/પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સાથે વાતચીત, મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત, કોંગ્રેસ આઇસોલેશનમાં છે: ઝડફિયા, 2022માં પણ ભાજપ જ જીતશે: ઝડફિયા, કારોબારીમાં 2022નો રોડમેપ કરાશે તૈયાર

International/USમાં કોરોનાની વિકટતમ સ્થિતિ, અમેરિકામાં 24 કલાકમાં નવા 1.56 લાખ કેસ, અમેરિકામાં 24 કલાકમાં 1232 લોકોનાં મૃત્યુ, અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસોમાં વધારો, અમેરિકામાં કુલ કેસનો આંક 4 કરોડને પાર

Gujarat/ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, મુખ્યમંત્રી અધ્યક્ષતામાં 10.30 કલાકે બેઠક, ભાજપની કેવડિયા ખાતે કારોબારી બેઠક મુદ્દે ચર્ચા, ટુરિઝમ-ઉદ્યોગ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ચર્ચા, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કેન્દ્રની ચેતવણી મુદ્દે ચર્ચા, રસીકરણની ઝડપ વધારવા કેબિનેટ બેઠકમાં ચર્ચા, રાજ્યમાં વરસાદ અને વાવેતર મુદ્દે થઈ શકે ચર્ચા, બે દિવસીય સત્રમાં બિલ જે બિલ રજુ કરાશે તે મુદ્દે ચર્ચા

Gujarat/આજથી કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી , પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારી, પ્રદેશ ભાજપ પ્રભારી રત્નાકરજી રહેશે હાજર, રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રથમ કારોબારી , વિધાનસભા 2022 ચૂંટણી રણનીતિની થશે ચર્ચા, ગુજરાત ડિજીટલ કનેક્ટ પ્રોજેક્ટનું લોંચીંગ થશે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વર્ચ્યુઅલી જોડાશે, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિહ વિશેષ આમંત્રિત રહેશે

Gujarat/રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી , દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી , તાપી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી , નવસારી અને દા.ન.હ માં અતિભારે વરસાદની આગાહી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી , આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, અમદાવાદ જી.મા ભારેથી અતિભારે વરસાદ પડી શકે , અમદાવાદ શહેરમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી

India/દેશમાં 24 કલાકમાં 43 હજાર+ નવા કેસ, કેરળમાં ફરી આંકડો 30 હજારને પાર, કેરળમાં એક્ટિવ કેસ 2.18 લાખને પાર, દેશમાં પોણા ચાર લાખ એક્ટિવ કેસ, એકલા કેરળમાં જ 60 ટકા એક્ટિવ કેસ, દેશમાં વધુ 34 હજાર થયા કોરોના મુક્ત

Gujarat/અમદાવાદમાં સરદાર ધામ ભવનનું કરાશે લોકાર્પણ , 2 સપ્ટેમ્બરે PM મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ , 200 કરોડના ખર્ચે સરદાર ધામ ફેઝ 2નું ભૂમિપૂજન કરશે , 2 સપ્ટેમ્બરે ગુરૂવારે રાત્રે 9 કલાકે જોડાશે PM મોદી , સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ અંતર્ગત કાર્યક્રમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy