Gujarat/મહીસાગરના ટીંટોઇ ગામે ઓનર કિલીંગ , પરિવારે દિકરીના પ્રેમીને રહેંસી નાંખ્યો , સમાજમાં બદનામીના બીકે યુવકની હત્યા , ખેતરમાં વીજ કરંટ આપી ઉતાર્યો મોતને ઘાટ , કોઠંબા પોલીસે પિતા સહિત 3ની કરી ધરપકડ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 12 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,923 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,191 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 150
Gujarat/કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી બે સિદ્ધી, મંગળવારે એક દિવસમાં 8 લાખથી વધુને અપાઇ રસી, ઓગસ્ટ મહિનામાં 1.34 કરોડ લોકોને અપાઇ રસી, કુલ 4.93 કરોડને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો, રાજ્યમાં અત્યાર સુધી 4.62 કરોડથી વધુને અપાઇ રસી
Gujarat/ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની મળી બેઠક, બે દિવસ દ.ગુજરાતના ત્રણ જિલ્લાને એલર્ટ, વલસાડ, નવસારી અને ડાંગને હાઈએલર્ટ અપાયું, એલર્ટને પગલે NDRF ની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ, દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી એક ટીમ મોકલાશે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, પોરબંદર, દ્વારકામાં બે દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર માટે આગાહીના આધારે નિર્ણય કરાશે
Tokyo Olympic/પેરાલિમ્પિકમાં ભારતને વધુ બે મેડલ, મેન્સ હાઈજમ્પમાં ભારતને સિલ્વર-બ્રોન્ઝ, હાઈજમ્પમાં ભારતને એકસાથે બે મેડલ, એમ.થાંગાવેલુને 1.86m જમ્પ માટે સિલ્વર, શરદ કુમારને 1.83mના જમ્પ માટે બ્રોન્ઝ, ભારતની મેડલ ટેલી પહોંચી 10 પર
Gujarat/રાજીવકુમાર ગુપ્તાને સોંપાયો ACS,ગૃહનો વધારાનો હવાલો, પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી થતા ખાલી હતું સ્થાન, ખાણ-ખનીજની સાથે ગૃહ વિભાગનું સ્થાન પણ સંભાળશે, આગામી આદેશ સુધી રાજીવ ગુપ્તાને વધારાનો હવાલો
Gujarat/અમરેલી શરદ લાખાણી જોડાયા આપમાં, જિ.ભાજપ અને જિ.પં.ના પૂર્વ પ્રમુખ હતા શરદ લાખાણી, મહેશ સવાણીની હાજરીમાં આપમાં જોડાયા
Sports/BCCIએ નવી ટીમ માટે ટેડર બહાર પાડ્યું, બેમાંથી એક નવી ટીમને ખરીદવા માટે બહાર પાડ્યું ટેડર, વર્ષ 2022થી IPLમાં ઉમેરાશે બે નવી ટીમ, પાંચ ઓક્ટોબર સુધીમાં ટેડર ભરવા આમંત્રણ, અમદાવાદની ટીમ માટે અદાણી બીડ કરે તેવી શક્યતા