Gujarat/સાબરમતી નદીમાં છોડાતા કેમિકલનો મામલો, હાઇકોર્ટએ GPCBને જવાબ રજૂ કરવા આદેશ કર્યો, કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ પર જઈ કરી શકશે તપાસઃ કોર્ટ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડને તપાસ કરવા HCનો આદેશ , સાબરમતી નદીને પ્રદુષિત કરતા એકમોને નહીં છોડાયઃ કોર્ટ
Gujarat/ખોરાક શાકાહારી કે માસાહારી મુદ્દે હાઇકોર્ટમાં અરજી, ખોરાકની ચકાસણી અંગે કોઇ સુવિધા નથી, ગુજરાતસરકારના જવાબથી હાઇકોર્ટને આશ્ચર્ય, આવતી મુદતે સરકાર વધુ વિગતે જવાબ આપશે, હાઇકોર્ટમાં થઇ છે જાહેરહિતની અરજી
Gujarat/પાટણ સાંતલપુરના મઢુત્રા માઇનોર કેનાલમાં ગાબડું, માઇનોર કેનાલ ગાબડું પડતાં ખેડૂતના ખેતરમાં પાણી, અંદાજે 30 ફૂટનું ગાબડું પડતા પાક પાણીમાં ગરકાવ, ખેડૂતે વાવેલ કપાસનો પાક પાણીમાં ગરકાવ, બે વર્ષમાં મુઢત્રા માઇનોર કેનાલમાં 4 વખત તૂટી, મઢુત્રા માઇનોર કેનાલમાં બે વર્ષમાં એક જગ્યાએ 4 વાર તૂટી, લેખિત-મૌખિકમાં જવાબદાર અધિકારીઓને ફરિયાદ, રાધનપુર પ્રાંત અધિકારી દ્વારા કરાઇ હતી ફરિયાદ
Gujarat/અરવલ્લી ભિલોડા માર્કેટિંગયાર્ડના ચેરમેનની વરણી, નિલમકુંવરબા સીસોદીયાની બિનહરીફ વરણી, વાઈસ ચેરમેન તરીકે જયંતિ પટેલની વરણી, પહેલીવાર મહિલા ચેરમેનને સોપાઈ જવાબદારી, ટ્રાયબલ વિસ્તારની માર્કેટયાર્ડમાં પ્રથમવાર મહિલા બન્યા ચેરમેન
International/ટોકયો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ, 10મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મેળવી જીત, પેરાલિમ્પિકમાં ભારતને ફાળે વધુ એક મેડલ
Gujarat/મહેસાણાના ગોરાદ ગામનો વિડીયો વાયરલ, મટકી ફોડ કાર્યક્રમમાં જનમેદની ઉમટી, સિંગરના તાલે લોકો ઝૂમ્યા, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, સિંગર દર્શના વ્યાસના તાલે લોકો ઝૂમ્યા, મોટી સંખ્યામાં લોકો ઉમટેલા વિડીયોમાં નજરે પડ્યા, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું
Gujarat/રાજકોટનાં વિંછીયામાં ખેડૂતોને કરાયા નજરકેદ, ખેડૂત આગેવાનોને નજરકેદ કરાતાં વિવાદ, મંત્રી કુંવરજી બાવળિયાનાં ઘેરાવનું હતું આયોજન, કિસાન સંઘનાં જિલ્લા પ્રમુખ સહિત પાંચની અટકાયત, વરસાદ ખેંચાતા વિંછીયા યાર્ડમાં ખેડૂતોનું પ્રદર્શન
Gujarat/સવારે 6 થી 10 સુધી 34 તાલુકામાં વરસાદ, બે તાલુકામાં 4 થી 5 ઇંચ સુધી વરસાદ, બે તાલુકામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ
Gujarat/વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, આગાહીના પગલે વલસાડ જિલ્લામાં મેઘ મહેર, વલસાડમાં 2 કલાક સૌથી વધુ વાપીમાં વરસાદ, ઉમરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, વાપીમાં 3.28 ઇંચ વરસાદ ખાબક્યો,
Gujarat/સુરત શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. અડાજણ, રાંદેર, કતારગામ સહિત શહેરમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો. નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં વરસાદ