Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કેન્દ્ર દ્વારા પોષણ અઠવાડિયાની ઉજવણી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા, સ્મૃતિ ઇરાની સાથે ગણપત વસાવા પણ પહોંચ્યા, નેશનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન, મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા થશે ઉદ્ઘાટન

Gujarat/અરવલ્લી યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ , કૃષ્ણ જન્મ બાદ આજે નંદોત્સવની ઉજવણી , લાલજી ભગવાનને ચાંદીના પારણાંમાં ઝુલવાયા, નંદોત્સવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

Gujarat/અમરેલીમાં શરદ લાખાણી જોડાશે આપમાં, સૌરાષ્ટ્ર ભાજપનાં દિગ્ગજ નેતા શરદ લાખાણી, અમરેલી જિલ્લા પં. અને જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ, બપોરે બે વાગે સર્કીટ હાઉસ અમરેલી ખાતે કાર્યક્રમ, પ્રેસ કોન્ફરન્સ કરી આપશે જાણકારી, મહેશ સવાણી-અગ્રણીઓની હાજરીમાં જોડાશે આપમાં

International/અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં લગભગ 2.65 લાખ નવા કેસ, ઘણા રાજ્યોએ વિકેન્ડ ડેટાનો બેકલોગ છુપાવ્યો, કોરોનાના નવા કેસ 2,64,629, સરેરાશ નવા કેસ 1,60,176(+1,635), 1,00,854(+673) દર્દીઓ સારવાર હેઠળ, 25,883(+240) દર્દીઓ ICUમાં સારવાર હેઠળ, 1,661 દર્દીઓના નિપજ્યા મોત,

Gujarat/અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય અભિયાન સમાપ્ત, અફઘાનિસ્તાનથી અમેરિકન સેના પરત ફરી, ભારતીય સમયાનુસાર રાત્રે એક વાગે સેના પરત ફરી, ડેડલાઇનનાં એક દિવસ પહેલા જ પરત ફરી , અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનનું નિવેદન, 20 વર્ષથી સૈન્ય હાજરીનો અંત આવ્યો

International/UNSCમાં અફઘાનિસ્તાન પર પ્રસ્તાવ પસાર કરાયો, અફઘાનિસ્તાન મુદ્દે ભારત તરફથી કરાઇ રજૂઆત, અફઘાન ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે ના થાય, તાલિબાનોએ નિવેદનની નોટ કરી, તાલિબાન અફઘાનિસ્તાનનાં નાગરિકોની સુરક્ષાની વાતનું કરે પાલન, UNSC બેઠકમાં 13 સભ્ય દેશોએ પ્રસ્તાવનાં પક્ષમાં મત આપ્યો, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બેઠકની કરી અધ્યક્ષતા

Gujarat/અમદાવાદમાં કઠવાડા GIDC પાસે શોરૂમમાં આગ પર મેળવાયો કાબુ, 10 વાહનો સાથે ફાયરસ્ટાફ પહોંચી આગને કાબૂમાં લીધી, એપલવુડ ફર્નિચરમાં ગતરાત્રે લાગી હતી આગ, આગના કારણે અંદાજે 50 લાખનું ફર્નિચર ખાખ, સદનસીબે રજા હોવાના કારણે જાનહાનિ ટળી, ફર્નિચર શો-રૂમમાં આગનું કારણ હજી જાણી શકાયું નથી

India/કોરોનાના કેસમાં ફરી ‘મન્ડે ઈફેક્ટ’!, છેલ્લાં 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 24 કલાકમાં 36 હજાર કોરોના મુક્ત, કેરળમાં 24 કલાકમાં 19,600 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસ 3.64 લાખ, કેરળમાં સર્વાધિક 2.09 લાખ એક્ટિવ કેસ

Gujarat/કેવડિયા ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કેવડિયામાં , SOU ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત , આદિવાસી RJ સહિત રેડિયો ટીમને અભિનંદન પાઠવ્યા , ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની પણ લીધી મુલાકાત , SOU ખાતે લેશર-પ્રોજેક્શન મેપીંગ-શો નિહાળ્યો

Gujarat/કુંવરજી બાવળિયાને ફરી સોંપાયું અધ્યક્ષનું સુકાન , અખિલ ભારતીય કોળી સમાજના બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ , દિલ્લી ખાતે મળેલ કોળી સમાજની બેઠકમાં નિર્ણય , રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy