Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 12 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,911 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 13 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,179 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 150
Gujarat/અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ, જન્માષ્ટમી પર્વ પર ધોધમાર, શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ, બોડકદેવ, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ, નિકોલ, ઓઢવ અને બાપુનગરમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક, ભારે બફારાથી લોકોને મળી રાહત
International/ભારતને પેરાલિમ્પિકમાં બીજો ગોલ્ડ મેડલ , ભારતના સુમિત અંટિલને મળ્યો ગોલ્ડ મેડલ , જ્વેલીન થ્રોમાં સુમિત અંટિલને ગોલ્ડ મેડલ , સુમિત અંટિલે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ , સુમિતે 68.55 મીટરનો કર્યો સર્વશ્રેષ્ઠ થ્રો , ભારતને ઓલિમ્પિકમાં હવે કુલ 7 મેડલ , પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો ગોલ્ડન ડે , એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે સપાટો , ઓલિમ્પિકની ટેલીને પેરા એથ્લીટ્સે વટાવી
Gujarat/ભગવાન શામળિયાને રાજભોગ આરતી કરાઇ, શામળાજી મંદિરમાં ભક્તોના ઘોડાપુર, બપોર બાદ ભક્તોની ભીડ જોવા મળી, કોરોના કારણે મટકી ફોડ કાર્યક્રમ બંધ રખાયો , ભગવાનના બાળ સ્વરૂપનને બેસાડવામાં આવશે રથમાં, રથમાં બેસાડી અને મંદિરની પરિક્રમાં કરવામાં આવી
India/રાહુલ ગાંધીએ ટ્વિટર પર મોદી સરકાર પર સાધ્યું નિશાન, બંધારણનાં આર્ટિકલ 15-25 પણ વેચી દીધા?, શું અનુચ્છેદ 15 અને 25 અલગ છે?, રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા વીડિયો શેયર કર્યો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર
Gujarat/સૌરાષ્ટ્રવાસીઓને જન્માષ્ટમી પર્વે રેલવેની ભેટ, દ્વારકા જતા યાત્રીઓની સુવિધામાં થશે વધારો, રાજકોટ-ઓખા નવી સ્પે.ટ્રેન શરૂ કરાશે રાજકોટથી દ્વારકા જતા યાત્રીઓને ધ્યાને રાખી નિર્ણય, પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય, વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય
Gujarat/ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન, કોંગ્રેસે માત્ર સત્તા માટે ગાંધીજીનો ઉપયોગ કર્યો, ભારતીયો સુરક્ષિત છે અને ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત
India/દેશમાં 24 કલાકમાં 43,500 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 35 હજાર રિકવર, કેરળમાં 24 કલાકમાં ફરી 30 હજાર કેસ, કેરળમાં કુલ કેસનો આંક 40 લાખને પાર, કેરળમાં એક્ટિવ કેસ 2.12 લાખને પાર, દેશમાં એક્ટિવ કેસ હવે પોણા ચાર લાખ
India/પીએમ મોદીએ અવનીને પાઠવ્યા અભિનંદન , શૂટિંગ પ્રત્યે તમારી કઠિન મહેનતથી ગોલ્ડ મળ્યો, ભારતનાં રમત ઇતિહાસ માટે એક ખાસ ક્ષણ, ભવિષ્ય માટે અનેક શુભેચ્છા- પીએમ મોદી
International/ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, શૂટર અવની લેખારાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, અવનીએ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં જીત્યો ગોલ્ડ, અવનીએ વર્લ્ડ રેકોર્ડ (249.6) સાથે ગોલ્ડ પર નિશાન તાક્યું