Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 12 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 12 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે એકપણ મોત નહીં , રાજ્યમાં એક્ટિવ કેસ 151 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,899
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં , અમિત શાહની ગાંધીનગર લોકસભા અંતર્ગત બેઠક , બોડકદેવ સ્થિત રાજમાતા સિંધિયા ભવન ખાતે બેઠક , વિ.સભાના ધારાસભ્યો બેઠકમાં હાજર , AUDA અને AMCના અધિકારીઓ પણ હાજર , શહેરી વિસ્તારોના તળાવના પ્રશ્નો ઉકેલવા આપી સુચના , તળાવના બ્યુટીફીકેશન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ , હાઉસીંગની સોસા.ઓ અંગે અધિકારીઓ સાથે કરી બેઠક , વક્ષારોપણ બાદ કેટલા વૃક્ષની જાળવણી તેની માંગી માહિતી , અમિત શાહે બાગાયતિ વિભાગ પાસે માંગી માહિતી , ગોતાથી સરખેજ સુધીના તળાવ ભરાવા આપી સુચના , 21 તળાવમાં નર્મદાના પાણી ભરાય તે અંગે આપી સૂચના , બિલ્ડર દ્વારા ગેરકાયદે કનેક્શન તળાવમાં કાપવા સૂચન , જાસપુર વોટર પ્લાન્ટ જેમ પશ્ચિમ વિ.માં પ્લાન્ટ ઉભો કરવા ચર્ચા , રાજ્ય સરકારના હાઉસિંગ સ્કિમ અંગે નાગરિકોના પ્રતિભાવ જાણ્યા
International/પેરાલિમ્પિક્સમાં ભારતે મળ્યો ત્રીજો મેડલ , ડિસ્ક થ્રોમાં વિનોદ કુમારને મળ્યો બ્રોન્ઝ મેડલ , ડિસ્ક થ્રોમાં 19.91 મી.ના થ્રોમાં એશિયાઇ રેકોર્ડ
International/કાબુલમાં વધુ એક વિસ્ફોટ , કાબુલ એરપોર્ટ પાસે ધમાકો , અમેરિકાએ આપી હતી ચેતવણી , વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો
International/પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક સિલ્વર મેડલ , નિષાદ કુમારે જિત્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ , હાઇ જમ્પમાં નિષાદ કુમારને સિલ્વર મેડલ
Gujarat/જન્માષ્ટમી ટાણે ફરસાણનાં વેપારીઓ પર તવાઇ, રાજકોટમાં ફરસાણનાં વેપારીને ત્યાં દરોડા, ગાંઠિયામાં કપડા ધોવાનો નાખતા હતા સોડા, રાજકોટમાં આરોગ્ય વિભાગનાં પડાયા દરોડા, આ પ્રકારના સોડા આરોગ્ય માટે હાનિકારક, લાંબા ગાળે કેન્સર સહિતની બીમારી થઈ શકે
Gujarat/રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપો, ગુજરાત હાઇકોર્ટનો આદેશ, હજારો રોજમદાર કર્મચારીઓના હિતમાં ચૂકાદો, રોજમદારોને ટીએ ડીએ લીવએન્કેશમેન્ટના લાભ આપો, એચઆરએ સહિતના તમામ લાભ આપવાના આદેશ, 2006થી એરિયર્સ આપવાની માગ હાઇકોર્ટે ફગાવી, સરકારના અનેક વિભાગના રોજમદારોને થશે લાભ
Gujarat/ભાવિના પટેલને રાજ્ય સરકાર તરફથી ઇનામની જાહેરાત, ભાવિનાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડનું ઇનામ અપાશે, રમતગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત, ભાવિનાએ પેરાલિમ્પિકમાં મેળવ્યો સિલ્વર મેડલ, ટેબલટેનિસ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ
India/અમિત શાહે ભાવિનાને પાઠવી શુભકામના, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છા, ટ્વિટ કરી દેશની દીકરીને પાઠવી શુભેચ્છા, ભાવિના પટેલને પાઠવી શુભકામના, ભાવિના,આપના પર સમગ્ર દેશને ગર્વ
India/PM મોદીએ ભાવિનાને ટ્વિટથી પાઠવી શુભેચ્છા, ભાવિના પટેલને સિલ્વર મેડલ માટે પાઠવી શુભકામના, સિલ્વર મેડલ જીતવા માટે આપ્યા અભિનંદન, ગુજરાતની દીકરીએ મેળવ્યો સિલ્વર મેડલ