Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં 24 કલાકમાં 45,100 નવા કેસ, 24 કલાકમાં વધુ 35,900 રિકવર, કેરળમાં સતત 30 હજાર+ નવા કેસ, 24 કલાકમાં કેરળમાં 31,265 નવા કેસ, કેરળમાં એક્ટિવ કેસ 2 લાખને પાર, દેશમાં કુલ કેસ હવે સવા ત્રણ કરોડને પાર

India/હરિયાણામાં ઓન ડ્યુટી SDMનું લાઠીતંત્ર!, પોલીસકર્મીને માથું ફોડી નાખવા આદેશ, ”ખીંચ કર લઠ્ઠ મારો, સીધે સિર ફોડ દેના”, અનેક ખેડૂતોને થઈ લોહિયાળ ઈજા, હરિયાણા સરકારનો ખેડૂત વિરોધી અધિકારી, SDMની તાનાશાહીનો વીડિયો વાયરલ, કરનાલના SDM છે આયુષ સિંહા, કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી?

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજ.પ્રવાસનો બીજો દિવસ, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે કરશે બેઠક, ગાંધીનગર મતક્ષેત્રના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજશે, અમદાવાદ-ગાંધીનગરના વિકાસકાર્યોની કરશે સમીક્ષા, હાઉસિંગ બોર્ડ મકાનની નવી યોજના હેતુ થશે સમીક્ષા, ભાજપના નેતા-અગ્રણી સાથે પણ કરી શકે મુલાકાત, સોમવાર સુધી અમિત શાહ છે અમદાવાદમાં, ત્રીજા દિવસે સાણંદમાં સગર્ભા માતાઓને લાડુ વિતરણ કરશે

International/ટોકયો પેરાલિમ્પિકમાં ફાઇનલમાં ભાવિનાની હાર, ચીનની ઝોઉ યીંગ સામે ભાવિનાની હાર, ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિનાએ જીત્યો સિલ્વર મેડલ, ભારતે ટોકયો પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ

Gujarat/કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આવતીકાલે ગુજરાતના પ્રવાસે, મનસુખ માંડવિયા અંકલેશ્વરની લેશે મુલાકાત, ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની કરશે મુલાકાત, ગુજરાતમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે

Sports/ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય, ઇંગ્લેન્ડનો એક ઇનિંગ્સ અને 76 રને વિજય, ભારતીય બેટ્સમેનો ઇંગ્લિશ બોલર સામે ઘૂંટણીયે, પત્તાના મહેલની માફક થયા ધરાશાયી, રોબિન્સનની 5 વિકેટ, ઓવર્ટનને ફાળે 2 વિકેટ, ભારત ઇંગ્લેન્ડ સિરીઝ 1-1થી બરોબરી પર

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં બેઠક, લોકસભા અને રાજ્યસભાના સાંસદ પણ બેઠકમાં હાજર, કિરીટ સોલંકી, નરહરિ અમીન સહિતના નેતા ઉપસ્થિત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજર, ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક, અમદાવાદના મેયર અને મ્યુ.કમિ.પણ બેઠકમાં હાજર, કલેક્ટર અને DDO સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર, કેન્દ્ર તેમજ રાજ્યની યોજનાના અમલીકરણ મુદ્દે થશે ચર્ચા અને સમીક્ષા

Gujarat/અમદાવાદમાં અંધશ્રધાનો કિસ્સો આવ્યો પ્રકાશમાં, રૂ. 43.65 લાખની કરી છેતરપિંડી, તાંત્રિક વિધિના નામે 3 શખ્સોએ કરી છેતરપિંડી

Gujarat/અદાણી ગેસમાં પણ ભાવવધારો, અદાણીગેસના ભાવમાં કિલોએ 1 રૂ.નો વધારો, અદાણી ગેસના ભાવ કિલોના 56 રૂ.થયા, અગાઉ કિલોના ભાવ રૂ.55 હતા, સીએનજી અને ગુજરાત ગેસના ભાવમાં પણ વધારો, સાબરમતી ગેસે પણ કર્યો છે ભાવ વધારો

Tokyo Olympic/પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સર્જ્યો ઇતિહાસ, ગુજરાતની ભાવિનાએ ફાઇનલમાં કર્યો પ્રવેશ, કઠિન મુકાબલામાં ચીનની ઝેંગ મિયાઓને હરાવી, ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ નિશ્ચિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy