India/જલિયાવાલા બાગના શહીદોને વડાપ્રધાનની ભાવાંજલિ, શહીદોની સ્મૃતિમાં સ્મારકનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, વિડિયોકોન્ફરન્સના માધ્યમથી યોજાશે કાર્યક્રમ, આઝાદીના અમૃતમહોત્સવ નિમિત્તે કાર્યક્રમ, સ્મારકમાં જલિયાવાલા બાગની ઘટનાનું પણ ચિત્રણ,
International/કાબુલ બ્લાસ્ટ બાદ ISIS પર અમેરિકાની એરસ્ટ્રાઇક, અમેરિકાએ બ્લાસ્ટ બાદ આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકાએ ISIS પર કરી એર સ્ટ્રાઇક, કાબુલ બ્લાસ્ટનો અમેરિકાએ આપ્યો જવાબ, અફઘાનિસ્તાનમાં ISનાં આતંકીઓને બનાવ્યા નિશાન, અફઘાનિસ્તાનમાં ISISનાં ઠેકાણા પર ડ્રોનથી કરાયા હુમલા, કાબુલ એરપોર્ટને અફઘાનિસ્તાનનાં લોકોનો સોંપશે અમેરિકા, તાલિબાનોએ એરપોર્ટનો કેટલોક ભાગ કર્યો હતો નિયંત્રિત,
Gujarat/ભારતમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું , 24 કલાકમાં જ 1 કરોડ લોકોને કોરોના વેક્સિન , દેશમાં 62 કરોડથી વધુને અપાઇ વેક્સિન , પીએમ મોદીએ ટ્વિટ કરીને આપ્યા અભિનંદન , એક જ દિવસમાં 1 કરોડ વેક્સિન આપવાનો રેકોર્ડ , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું ટ્વિટ
International/ટોક્યોમાં દેખાયો ગુજરાતનો દબદબો , પેરાલિમ્પિકમાં પટેલ પાવરનો પરચો , ગુજરાતી ભાવિના પટેલે મેડલ કર્યો પાક્કો , ટેબલટેનિસમાં ભાવિના પટેલ સેમીમાં , ભાવિના પટેલનો સેમિફાઈનલ મુકાબલો કાલે , ક્વાર્ટર ફાઈનલમાં ભાવિનાએ આપ્યો આંચકો , ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નં.2ને આપી હાર , પેરા ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 13 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,877 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા18 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,140 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 155
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં , મુખ્યમંત્રી LIG આવાસનું કરશે લોકાર્પણ , 13 માળના બહુમાળી આવાસોનું લોકાર્પણ , મંત્રી કુંવરજી બાવળીયા, બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત , પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ રહ્યા હાજર
Gujarat/ગુજરાત હાઈકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસની નિમણૂંક , ગુજરાત HCના નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ વિનિત કોઠારી , એક્ટિંગ ચીફ જસ્ટિસ પદે ચાર્જ સંભાળશે વિનિત કોઠારી , હાઈકોર્ટમાં સીનિયર જસ્ટિસ છે વિનિત કોઠારી
Gujarat/રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટમાં ટેક્નિકલ ક્ષતિ, 180 પેસેન્જરોનો એરપોર્ટ ટર્મિનલ પર હોબાળો , ઇન્ડિગોની ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો રઝળ્યા , ક્ષતિ દૂર ન થતાં અંતે મુસાફરોએ કર્યો હોબાળો, વિમાનમાં બેસાડી રખાતા મુસાફરોએ કરી બબાલ
Gujarat/રાજકોટ RK ગ્રુપને ત્યાં ITનો સર્વે, ચાર દિવસ બાદ મોટાભાગે તપાસ પૂર્ણ, 300 કરોડના બિન હિસાબી દસ્તાવેજો મળ્યા, અનેક બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા, વર્ષો બાદ આવકવેરા વિભાગની કાર્યવાહી, તબક્કાવાર બેંકના ખાતાના તપાસ હાથ ધરાશે, IT દ્વારા કરચોરી અંગે ટૂંક સમયમાં વિગતો બહાર પડાશે
International/કોરોના ચક્રવ્યૂહમાં અટવાતું અમેરિકા, USમાં 48 કલાકમાં સાડા ત્રણ લાખ કેસ, USમાં ફરી નોંધાયા પોણા બે લાખ કેસ, એક સપ્તાહમાં USમાં 11 લાખ કેસ, USમાં હોસ્પિટલાઈઝેશન 8 માસની ટોચે, કોરોનાના 1 લાખથી વધુ દર્દી થયા ભરતી