Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ સિવિલ હોસ્પિટલની કરી સમીક્ષા, આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી સમીક્ષા, સંભવિત ત્રીજી લહેરને પગલે કરી સમીક્ષા, કેંસર-1200 બેડની હોસ્સિપટલની લીધી મુલાકાત, સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ પર કરી સમીક્ષા

Gujarat/રાજ્યનાં નવા મુખ્ય સચિવ બન્યાં પંકજકુમાર, રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગે કર્યો ઓર્ડર, 1986ની બેચનાં IAS ઓફિસર છે પંકજકુમાર, અનિલ મુકીમનાં અનુગામી બન્યાં પંકજકુમાર, મંતવ્ય ન્યૂઝનાં અહેવાલને મંજૂરીની મહોર, 31 ઓગસ્ટે નવા સચિવ તરીકે ચાર્જ સંભાળશે પંકજકુમાર

Gujarat/ગાંધીનગરના અડાલજમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, સ્ટેટ મોનિટરિંગ સેલે અડાલજમાંથી ઝડપ્યો દારૂ , તપાસ દરમિયાન વિદેશી દારૂની 20 પેટી ઝડપાઈ, સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ સાથે 2 આરોપીઓને ઝડપ્યા, કુલ 2 લાખ 86 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Gujarat/રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, કરણપરા વિસ્તારમાં પશુઓનો વધ્યો આતંક, સ્થાનિક લોકોને થઈ રહી છે હાલાકી, વાહનચાલકને વાહન ચલાવવામાં પડે છે મુશ્કેલી સ્થાનિક લોકોએ અનેક વખત કરી છે મનપાને રજૂઆત મંતવ્ય ન્યૂઝનો રાજકોટથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

Gujarat/આજથી 6 દિવસ જલારામ વીરપુર મંદિર બંધ , આજથી 1 સપ્ટેમ્બર સુધી જલારામ મંદિર બંધ , જન્માષ્ટમી પર્વ પર પણ મંદિર રહેશે બંધ , મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા નિર્ણય, 6 દિવસ સુધી અન્નક્ષેત્ર પણ રહેશે બંધ , મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય તે માટે મંદિર બંધ, 2 સપ્ટે.થી ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે,

Gujarat/અમદાવાદમાં આજથી સ્કૂલ-કોલેજોમાં રસીકરણ , 67 સરકારી અને ખાનગી સ્કૂલોમાં સ્ટાફને વેક્સિનેશન , વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને અપાશે રસી , 18થી વધુ વયના વિદ્યાર્થીઓને અપાશે વેક્સિન , કોવિન એપ પર ઓનસ્પોટ રજિસ્ટ્રેશન બાદ અપાશે રસી

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 16 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,864 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 18 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,126 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 157

International/અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ , તાલિબાન દ્વારા 13થી વધુ લોકો મોતની પુષ્ટિ , કાબુલ એરપોર્ટ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું , પ્રથમ બોમ્બ વિસ્ફોટ અબ્બે ગેટ પર થયો , બીજો બોમ્બ વિસ્ફોટ બરુન હોટલની પાસે થયો , અમેરિકાએ બોમ્બ વિસ્ફોટની કરી પુષ્ટિ , વિસ્ફોટમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા

Gujarat/જન્માષ્ટમી અને ગણેશોત્સવને લઈ માર્ગદર્શિકા જાહેર , સરકારે ઉજવણીને લઈ માર્ગદર્શિકા કરી જાહેર , જન્માષ્ટમી પર્વ રાત્રિ કરફ્યૂ 12 વાગ્યા સુધી , 8 મહાનગરોમાં એક વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત , શોભાયાત્રામાં 200 વ્યક્તિ અને મર્યાદિત વાહનો સાથે આયોજન , 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ 

Gujarat/રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરશે સરકાર , કેવડિયા ખાતે 30 અને 31 ઓગસ્ટે કોન્ફરન્સ , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન , રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિ દિવસીય કોન્ફરન્સ , વિવિધ મિશન આધારિત વિચાર વિમર્શ કરાશે , મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy