Gujarat/કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે ગુજરાત,28 ઓગસ્ટથી 2-3 દિવસ ગુજરાતના પ્રવાસે,સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની કરશે સમીક્ષા,અમદાવાદ,ગાંધીનગરમાં વિકાસ કાર્યોની સમીક્ષા,અમદાવાદ કલેક્ટર સાથે પણ યોજશે બેઠક
National/સુપ્રીમ કોર્ટમાં 9 જજની નિયુક્તિને કેન્દ્રની મંજૂરી,કૉલેજિયમે મોકલેલી ભલામણ કેન્દ્રએ સ્વીકારી,ગુજરાતના 2 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક,ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની નિયુક્તિ,ગુજરાત HCના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક
India/કેરળના લીધે દેશમાં વધ્યા નવા કેસ, દેશમાં 24 કલાકમાં 46 હજાર કેસ, કેરળમાં 24 કલાકમાં 31,445 કેસ, કેરળમાં દેશના દૈનિક કેસના 65 ટકા, દેશમાં 24 કલાકમાં 18 લાખ ટેસ્ટ, 24 કલાકમાં 34 હજાર કોરોના મુક્ત
Dwarka/જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લું, નિયત સમય દરમિયાન મંદિર રહેશે ખુલ્લું, મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે માસ્ક ફરજિયાત, SOPના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે, વેબસાઇટ પર શ્રદ્ધાળુ લાઇવ દર્શન કરી શકશે
Gujarat/રાજકોટમાં RK ગ્રુપ પર ITના દરોડાનો મામલો, ઈન્કમટેકસને 3 સ્થળોએથી ‘જેકપોટ’ હાથ લાગ્યો, ‘અંડર વેલ્યુએશન’ ધરાવતા દસ્તાવેજોનો ભંડાર મળ્યો, 100 કરોડથી પણ વધુની કરચોરી ખુલવાની શકયતા, ઈનકમ ટેકસે ઓપરેશનને એલાઇડ સ્ટાર નામ અપાયું, દરોડાની કામગીરી દરમિયાન 300 ભોજનની ડીશ મંગાવાઇ, બિલ્ડરે રૂા. 1.50 કરોડ ભરેલો થેલો બાજુના મકાનમાં ફેંકયો, પોલીસે જોઈ લેતા તાત્કાલિક થેલો જપ્ત કરાયો, સર્વાનંદ સોનવાણી, પ્રફુલ ગંગદેવ, હરિસિંહ સુચરીયા વચ્ચે કનેકશન શું?, આર.કે. ગ્રુપની પ્રોપર્ટી લેનારા ગ્રાહકોને IT નું તેડુ, આર.કે. ગ્રુપના પિતા-પુત્રને અલગ કરીને તપાસ થઇ, એકને ઘરે રખાયા બીજાને ઓફિસમાં જ રાતવાસો કરાવાયો
Gujarat/શાળા-કૉલેજમાં થશે વેક્સિનેશન કેમ્પનું આયોજન, રાજ્યના તમામ જિલ્લામાં આયોજનની વ્યવસ્થા, 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થી-શિક્ષકોને અપાશે રસી, જિલ્લાઓને રસીના વધુ ડોઝનો જથ્થો ફાળવાશે, શિક્ષક દિવસ સુધીમાં તમામ શિક્ષકને રસીની રણનીતિ
Gujarat/રાજકોટમાં RK ગ્રુપ પર IT દરોડાનો મામલો, સર્વાનંદ સોનવાણીની તબિયત બગડી, આઈટીની કાર્યવાહી દરમિયાન તબિયત બગડી, શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા હોસ્પિટલ ખસેડાયા, સર્વાનંદ સોનવાણીને વૉકહાર્ડ હોસ્પિટલમાં કરાયા દાખલ, ગઈકાલથી અત્યાર સુધી ITના દરોડા યથાવત, RK ગ્રુપના અનેક બિનહિસાબી વ્યવહારો આવ્યા સામે, અંદાજિત 100 કરોડના બિન હિસાબી વ્યવહારો
Gujarat/ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત, 677 બિન હથિયારધારી ASI ને પ્રમોશન, 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
National/રાજસ્થાનમાં મીગ-21 પ્લેન ક્રેશ થયું, બાડમેર જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન, સદનસીબે પાયલટનો થયો આબાદ બચાવ, ટ્રેનિંગ દરમિયાન મીગ-21 પ્લેન થયું ક્રેશ
India/કેરળમાં કોરોનાનો ફાટ્યો જ્વાળામુખી, 24 કલાકમાં જ સર્વાધિક 31,445 કેસ, 24 કલાકમાં વધુ 215 નાગરિકોના મોત, કેરળમાં એક્ટિવ કેસ હવે પોણા બે લાખ, દેશના કુલ એક્ટિવ કેસના અડધાથી વધુ, કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ ચિંતાજનક, દર 100 ટેસ્ટમાં 19 વ્યક્તિ પોઝિટિવ!