Gujarat/
રાજકોટમાં RK ગ્રુપ પર IT દરોડાનો મામલો, સર્વાનંદ સોનવાણીની તબિયત બગડી, આઈટીની કાર્યવાહી દરમિયાન તબિયત બગડી, શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા હોસ્પિટલ ખસેડાયા, સર્વાનંદ સોનવાણીને વૉકહાર્ડ હોસ્પિટલમાં કરાયા દાખલ, ગઈકાલથી અત્યાર સુધી ITના દરોડા યથાવત, RK ગ્રુપના અનેક બિનહિસાબી વ્યવહારો આવ્યા સામે, અંદાજિત 100 કરોડના બિન હિસાબી વ્યવહારો
