Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/રાજસ્થાનનો પ્રસિદ્ધ રામદેવરાનો મેળો મોકૂફ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે નિર્ણય, 7 થી 17 સપ્ટેમ્બર સુધી મેળો રહેશે બંધ, રામદેવ મેળા સમિતિ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુ પગપાળા જાય છે દર્શનાર્થે

Gujarat/સુરતમાં સુમુલ ડેરીનો મહત્વનો નિર્ણય, 100 કરોડ રૂપિયા 0%વ્યાજે ધિરાણ કરશે, ચેરમેન માનસિંગ પટેલે જાહેરાત કરી, સુમુલ પશુપાલકો માટે ખુશીના સમાચાર, ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય, ડેરીનું વર્ષ 2020-21માં 4 હજાર 139 કરોડનું ટર્નઓવર, પશુપાલકોને 2 હજાર 650 કરોડ ચૂકવાયા

Gujarat/સુરતજિલ્લાના ઓલપાડની મુલાકાતે હાર્દિક પટેલ, હાર્દિક પટેલે ભાજપ પર કર્યા પ્રહાર, ભાજપના ધારાસભ્યને પ્રવેશ કરવા દેવો નહીં, ધારાસભ્ય મુકેશ પટેલને પણ લીઘા આડેહાથ, વિધાનસભાગૃહમાં વિસ્તારના પ્રશ્નો રજૂ ક્રર્યા નથી, ચૂંટણી આવે એટલે ભાજપ જાતિવાદની રાજનીતિ કરશે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપેલાં વચનો પાળે, વચનો પાળશે નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે, અમને ગમે તે કેસમાં ફસાવે , વિરોધ ચાલુ જ રહેશે

Gujarat/આગામી વિધાનસભાના સત્રની કરી જાહેરાત, 27 સપ્ટેના રોજથી વિધાનસભાના સત્ર શરૂ, બે દિવસ માટે મળશે વિધાનસભાનું સત્ર, સત્રમાં 4 બિલો રજુ કરવામાં આવશે, વિધાનસભાના સત્રમાં પ્રજાના હિતમાં થશે ચર્ચા

Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મામલો, માટી કૌભાંડ રજિસ્ટ્રાર ડૉ.જતીન સોનીને ક્લીન ચિટ, દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટર કર્મી પર ઢોળાયો , કોન્ટ્રા.ને બ્લેક લિસ્ટ કરવા માટેની ભલામણ કરવામાં આવશે, તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો

Gujarat/કચ્છ રણોત્સવ આગામી 1 નવેમ્બરથી યોજાશે, 1 નવે.થી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે રણોત્સવ, પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણો ઉભા કરાશે

Gujarat/શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન, જે શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો તેમને અભિનંદન, એની કોઇ કેરિયર પર અસર થવાની નથી, સર્વેક્ષણમાં 38 ટકા લોકો હાજર રહ્યાં, આ સર્વેક્ષણ સારું રહ્યું એવું પરીક્ષાર્થી શિક્ષકોએ કહ્યું, સમયાંતરે જરૂર જણાશે ત્યારે સર્વેક્ષણ કરીશું, હોલ ટિકિટ ડાઉનલોડ થઇ એ અમારું અનુમાન હતું

Gujarat/2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રની જાહેરાત , કોવિડ ગાઇડલાઇનનું કરાશે ચુસ્ત પાલન ,

Gujarat/રાજ્ય પ્રા.નિયામકની ન.પ્રા.શિક્ષક આગેવાન સાથે બેઠક, 4200 ગ્રેડ પે સહિતની માંગણીઓ મુદ્દે બેઠક યોજાશે, 26 ઓગ. ના દિવસે બેઠકનું આયોજન કરાયું, ન.પ્રા.શિક્ષકોના વેતન અને બઢતીને લઇને બેઠક

Gujarat/નવસારી કેલીયા ડેમમાં એક યુવાન ડૂબ્યો, ગઈકાલે સાંજે 5 મિત્રો નાહવા ગયા હતા મિત્રો, 5 મિત્રોમાંથી એક મિત્ર ડૂબ્યો, લીમઝર ગામના યુવાનો નાહવા ગયા હતા, સ્થાનિકોએ અને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી, યુવાનની હજુ સુધી કોઈ ભાળ મળી નથી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy