Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/SOUમાં મળશે પ્રદેશ ભાજની કારોબારી બેઠક, 1 થી 3 સપ્ટે. મળી શકે ભાજપની કારોબારી બેઠક, ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાશે કારોબારી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ રહેશે ઉપસ્થિત, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ રહી શકે છે ઉપસ્થિતSOUમાં મળશે પ્રદેશ ભાજની કારોબારી બેઠક, 1 થી 3 સપ્ટે. મળી શકે ભાજપની કારોબારી બેઠક, ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાશે કારોબારી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ રહેશે ઉપસ્થિત, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ રહી શકે છે ઉપસ્થિત

India/દેશમાં લાંબા સમય સુધી રહી શકે કોરોના વાયરસ, WHOનાં ચીફ સાયન્ટિસ્ટ સ્વામિનાથનની ચેતવણી, કોરોના વાયરસને લઇને મહત્વનાં સમાચાર, સૌમ્યા સ્વામિનાથને આપી જાણકારી, દેશનાં વિવિધ ભાગોમાં કેસોમાં ચઢાવ-ઉતાર જોવા મળી શકે

Gujarat/રાજકોટમાં બિલ્ડર RK ગ્રુપમાં IT ના દરોડાનો મામલો , દરોડામાં રાજકોટના જાણીતા અનંત ગ્રુપ પણ ઝપેટમાં, વિક્રમ લાલવાણીના નિવાસસ્થાન અને ઓફિસમાં તપાસ, RK ગ્રુપ, ગંગદેવ ગ્રુપને ત્યાંથી 4 કરોડની રોકડ મળી , ઢગલાબંધ બિનહિસાબી દસ્તાવેજો પણ મળી આવ્યા , ITની તપાસ દરમિયાન જ્વેલરી પણ મળી આવી , સર્ચ ઓપરેશનમાં એક પછી એક નામ આવી રહ્યા છે બહાર

Gujarat/રાજકોટમાં વધુ એક નેતાનું FB હેક, નગર પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેનનું FB હેક, ચેરમેન અતુલ પંડિતનુ FB હેક થયુ, અતુલ પંડિતના નામે ફેક એકાઉન્ટ બનાવી રૂ.માંગ્યા , ચેરમેન અતુલ પંડિતે સાયબર ક્રાઈમને કરી જાણ

Gujarat/ધો.10નાં રિપીટર વિદ્યાર્થીનું પરિણામ 10.04 ટકા, વેબસાઇટ result.gseb.org પર પરિણામ જાહેર, ધો 10ની પરીક્ષામાં 30 હજાર 12 વિદ્યાર્થીઓ પાસ, વિદ્યાર્થિનીઓનું પરિણામ 12.75 ટકા , વિદ્યાર્થીઓનું પરિણામ 8.77 ટકા, કુલ 3 લાખ 26 હજાર 305 વિદ્યાર્થીઓ નોંધાયા, 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, 191 દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પાસ

Gujarat/ધોરણ 10નાં રિપીટર વિદ્યાર્થીનું આજે પરિણામ, સવારે 8 કલાકે જાહેર થશે પરિણામ, વેબસાઇટ result.gseb.org પર પરિણામ થશે જાહેર, માર્કશીટ અને સર્ટિફિકેટ અંગે બોર્ડ ટૂંકમાં જાહેરાત કરશે

KERAL/કેરળમાં બેકાબુ કોરોનાનો કોહરામ, 24 કલાકમાં કેરળમાં 24,300 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 38 હજાર નવા કેસ, દેશમાં વધુ 34 હજાર થયા કોરોનામુક્ત, દેશમાં એક્ટિવ કેસ 3.17 લાખની સપાટીએ, 24 કલાકમાં 16.50 લાખ થયા ટેસ્ટ

Gujarat/રાજકોટમાં 1500 લીટર બાયો ડીઝલ ઝડપાયું , અટિકા વિસ્તારમાં એક ટ્રાવેલ્સના વડામાંથી ઝડપાયું , ભક્તિનગર પોલીસનો સફળ દરોડો , એક શખ્સની થઈ ધરપકડ , ભાજપના આગેવાનનો ભત્રીજો થયો વોન્ટેડ , ભાજપના આગેવાનનું નામ ચમકતા પોલીસ ઉપર દબાણ , ભાજપના સિનિયર અગ્રણીના પણ હવાતિયા , બાયોડીઝલ મળતા પોલીસે કાર્યવાહી કરવી પડી , ભાજપ આગેવાનના ભત્રીજાને ત્યાં બાયોડીઝલ મળતા ચકચાર

Gujarat/કેરળમાં બેકાબુ કોરોનાનો કોહરામ , 24 કલાકમાં કેરળમાં 24,300 નવા કેસ , દેશમાં 24 કલાકમાં 38 હજાર નવા કેસ , દેશમાં વધુ 34 હજાર થયા કોરોનામુક્ત , દેશમાં એક્ટિવ કેસ 3.17 લાખની સપાટીએ , 24 કલાકમાં 16.50 લાખ થયા ટેસ્ટ

Gujarat/રાજકોટમાં બિલ્ડર RK ગ્રુપમાં IT ના દરોડાનો મામલો , દરોડામાં રાજકોટના જાણીતા અનંત ગ્રુપ પણ ઝપેટમાં , વિક્રમ લાલવાણીના નિવાસસ્થાન અને ઓફિસમાં તપાસ , RK ગ્રુપ, ગંગદેવ ગ્રુપને ત્યાંથી 4 કરોડની રોકડ મળી , ઢગલાબંધ બિનહિસાબી દસ્તાવેજો પણ મળી આવ્યા , ITની તપાસ દરમિયાન જ્વેલરી પણ મળી આવી , સર્ચ ઓપરેશનમાં એક પછી એક નામ આવી રહ્યા છે બહાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy