Gujarat/જન્માષ્ટમી અને ગણેશ પર્વને લઈ મોટા સમાચાર , 30 ઓગસ્ટે એક દિવસ રાત્રિ કરફ્યૂ 1 વાગ્યા સુધી અમલી , મંદિર પરિસરમાં 200 લોકોને દર્શનની અપાઈ છૂટ , કોવિડ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું પડશે , કૃષ્ણ જન્મોત્સવ લોકો ઉજવી શકે તે માટે નિર્ણય , જનમાષ્ટમી પર્વ પર મટકી ફોડ ઉત્સવને પરવાનગી નહીં , 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ , ગણેશ ઉત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપનાની છૂટ , ઘરમાં બે ફૂટની ગણપતિની પ્રતિમાની કરી શકાશે સ્થાપના
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 14 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,831 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,091 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 160
Gujarat/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક , મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક , ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા થઈ શકે છે ચર્ચા , રાજ્યમાં વરસાદ અને વાવેતર મુદ્દે થઈ શકે ચર્ચા , ખેતી માટે સિંચાઈના પાણી મામલે પણ થશે ચર્ચા , 5 સપ્ટેમ્બરે PM મોદીના ગુજરાત પ્રવાસ મુદ્દે ચર્ચા , શિક્ષક દિન મહાત્મા મંદિરમાં કાર્યક્રમ મુદ્દે સમીક્ષા
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 14 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,831 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,091 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 160
Gujarat/સુરત ગ્રામ્ય વિસ્તારમાં ACBની સફળ ટ્રેપ , 50 હજારની લાંચ લેતા સરપંચ ઝડપાયા , કામરેજના જોખગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા , આવાસના મકાનની મંજૂરી માટે માંગી હતી લાંચ , હિતેષ કાંતિલાલ જોષીની ACBએ કરી અટકાયત
Gujarat/રાજકોટમાં બિલ્ડર RK ગ્રુપમાં IT ની તપાસ યથાવત , 200 અધિકારીઓ દ્વારા 10 કલાકથી તપાસ કામગીરી , IT 6 માસ કરતા વધુ સમયથી વોચ રાખતું હતું , 20 દિવસમાં 150 કરોડની જમીનો સોદો કરાયો , નવા મોટા સોદા બાદ ITની કાર્યવાહી તેજ બની , તપાસનો રેલો અન્ય ભાગીદારો સુધી પહોંચી શકે , જપ્ત દસ્તાવેજોમાં અનેક નવા નામો આવી શકે સામે , RK ગ્રુપ સાથે કનેકશન ધરાવતા બિલ્ડરો-ઈન્વેસ્ટરોમાં ફફડાટ ફફડયા
Gujarat/રાજકોટમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ , ફરાળી પેટીસ વેચતા દુકાનકારોને ત્યાં તપાસ , શહેરના વિવિધ 10 સ્થળોએ તપાસ હાથ ધરાયી , તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી , મકાઇના લોટમાંથી તૈયાર થતી હતી ફરાળી પેટીસ
Gujarat/રાજકોટનું સદગુરૂ આશ્રમ રહેશે 6 દિવસ બંધ,જન્માષ્ટમીના તહેવારમાં વધુ એક ધાર્મિક સ્થળ બંધ,લોકોની ભીડ ન ઉમટે તે માટે સદગુરૂ આશ્રમ બંધ,સદગુરુ આશ્રમ મંદિર બંધ રાખવા લીધો નિર્ણય
Gujarat/મહિસાગરના વીરપુરના SDMનો ઓડિયો વાયરલ,SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો વાયરલ,SDM સામેવાળી વ્યક્તિને સાહેબ કહેવાનું કરે છે દબાણ,મને હરેશભાઇ, હરેશભાઇ ન કહો, સાહેબ કહોઃ SDM,હું સરકારી અધિકારી તમારે સાહેબ જ કહેવું પડેઃ SDM,વ્યક્તિ SDMનો ક્લાસમેટ હોવાનો કરી રહ્યો છે દાવો,સાથે ભણતા હતા તે માટે ભાઇ કહીને સંબોધ્યુઃ વ્યક્તિ,મને હરેશભાઇ નહી સાહેબ જ કહોઃ SDM,હું મારી મહેનતથી SDM બન્યો છે સાહેબ કહોઃ SDM,હરેશભાઇ કહ્યું તો હું વોરન્ટ કાઢીને પકડાવી દઇશ: SDM
Gujarat/રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદ મામલો,રાજવી પરિવારના સંપત્તિ કેસમાં આવ્યો ચુકાદો,પ્રાંત અધિકારીએ અંબાલિકા દેવીની અરજી રાખી ગ્રાહ્ય,માધાપર, સરધારની જમીનમાં અંબાલિકા દેવીનો ભાગ,માંધાતાસિંહે બહેનનું નામ કમી કરવા માટે કરી હતી અરજી,જે બાદ અંબાલિકા દેવીએ કર્યો હતો કેસ,ડે.કલેકટરની કોર્ટમાં અંબાલિકા દેવીના વકીલ હાજર,રાજકોટ રાજવી પરિવારને ઝટકો,ઝાંસી રહેતા બહેનની તરફેણમાં આવ્યો ચુકાદો