Gujarat/સુરતમાં SP કક્ષાના અધિકારીએ પો.કમિ.ના નિયમનો કર્યો ભંગ, પો.કમિશ્નર અને કોવિડના નિયમોના ઉડાવ્યા ધજાગરા, અધિકારીએ જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા પોલીસ વિવાદમાં, ટ્રાફિક પોલીસના SP અશોકસિંહ ચૌહાણ વિવાદમાં, દિલ્લીગેટ વિસ્તારમાં જાહેરમાં કેક કાપી કરી ઉજવણી, પો.કમિ.નું જાહેરનામું છતા ટ્રાફિક પો.SP ભુલ્યા ભાન,
International/અફઘાનિસ્તાનમાં યુક્રેનનું પ્લેન હાઇજેક કરાયું, રવિવારથી પ્લેન હાઇજેક થતાં કોઇ ભાળ નહીં, યાત્રિકોને લેવા પહોંચેલું પ્લેન થયું હાઇજેક, યુક્રેનનાં નાગરિકોને લેવા અફઘાનિસ્તાન ગયું હતું વિમાન, મુસાફરો અંગે હજી સુધી કોઇ ખુલાસો નહીં
Maharastra/નાસિકમાં ભાજપ કાર્યાલય શિવસેના દ્વારા તોડફોડ, નારાયણ રાણે વિરુદ્ધ શિવસેના દ્વારા પ્રદર્શન, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડનો આદેશ, CM વિરુદ્દ નિવેદન મુદ્દે પોલીસે નોંધ્યો ગુનો પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કર્યા પ્રયાસ,
India/અફઘાનિસ્તાનથી 78 લોકોને ભારત લવાયા, 25 ભારતીયો સહિત 78 લોકોનું કરાયું રેસ્કયુ, વાયુસેનાનું વિમાન દિલ્હી ખાતે પહોંચ્યુ , સલામત રીતે લોકોને દિલ્હી લવાયા
India/સુપ્રીમે ગુજરાતમાં 5 હજાર ઝૂંપડા તોડવા લગાવી રોક, ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ, આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે, 2016થી લગાવેલી રોકને હાઇકોર્ટે હટાવી
Gujarat/રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન, જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ, શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા, RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા , સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા , સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ , જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપટમાં, જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું , હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ , RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ , RK ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તલાશી , આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી , રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે આવી ચડી તપાસ , રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનને કારણે બિલ્ડર લોબીમાં સોપો , તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા
Gujarat/મહેસાણામાં બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, આજે-કાલે નર્મદાનું પાણી બંધ રહેશે, ડેડીયાસન વોટર પંપની સાફસફાઈને લઈ પાણી પુરવઠો બંધ, મહેસાણા શહેર-115 ગામો ને બે દિવસ પાણી નહીં મળે
Gujarat/સુરત ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, ઉકાઈ ડેમની જળસપાટી 328 ફૂટે પહોંચી, ડેમમાં પાણીની આવક 40 હજાર ક્યુસેક, હથનુંર ડેમની જળસપાટી 210 મીટરને પાર, હથનુંર ડેમમાંથી 13 હજાર ક્યુસેક પાણી છોડાયું
Gujarat/ભરૂચમાં બસમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ, મુલદ નેશનલ હાઈવે પર બની ઘટના, બસમાં આંગડિયા પેઢીના કર્મચારીનો લૂંટવાનો પ્રયાસ, લૂંટારૂના ફાયરિંગમાં એક મુસાફર ઈજાગ્રસ્ત, 3 લૂંટારૂઓ બસમાં હતા સવાર, પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી
International/તાલિબાન સામેનાં જંગમાં મદદ કરનાર અફઘાનો સાથે અમેરિકા, મદદ કરનાર અફઘાનોને અમેરિકા આપશે શરણ, અમેરિકામાં વસવાટ કરવા અપાશે મંજૂરી, અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ બાઇડેને ટ્વિટથી કરી જાહેરાત, મદદરૂપ થનાર અફઘાન સેના જવાન-નાગરિકોને વસવાટની મંજૂરી