Gujarat/અમદાવાદ AMCની બજેટ રિવ્યુ કમિટી યોજાશે, બપોરે 3.30 કલાકે યોજાશે બેઠક, બેઠકમાં બજેટના કામ અંગે કરાશે ચર્ચા, સ્ટેન્ડીગ ચેરમેનની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, વર્ષ-2021-22 માટે મંજૂર થયેલાં વિકાસકાર્યની થશે સમીક્ષા વર્ષ-2021-22માં 7451 કરોડના વિકાસકાર્ય થયા છે મંજૂર,
Gujarat/રાજકોટઃ ધોરાજીનુ વેગડી ગામ આજે સજજ્ડ બંધ, ખેડૂતનો પાક બગડી જતાં ખેડૂતોનો આપઘાત, પ્રદૂષણના કારણે ખેડૂતનો પાક બગડ્યો, ગ્રામજનોએ તંત્રને અનેકવાર કરી રજૂઆત, આજે વેગડી ગામના લોકો સજ્જડ બંધ રાખશે, ખેડૂતો-ભારતીય કિસાન સંઘના આગેવાનો આપશે આવદેન, આજે ડેપ્યુટી કલેકટરને આવેદન આપશે, હવાના પ્રદુષણના કારણે ખેડૂતે કર્યો આપઘાત
Gujarat/શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો કરાશે વિરોધ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરશે વિરોધ, મહાસંઘ આજે ધિક્કારદિન મનાવશે, સર્વેક્ષણ એ શિક્ષકોનું અપમાન: મહાસંઘ, શિક્ષકો પરિવાર સાથે ઉપવાસ કરશે
Gujarat/આજે અમદાવાદ ભાજપ શહેર સંકલન સમિતિની બેઠક, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં બેઠક, અમદાવાદના ટાગોર હોલ, પાલડી ખાતે બેઠક, શહેરના વર્તમાન પ્રશ્નો, અંગે થશે ચર્ચા, શહેર ભાજપ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે થશે ચર્ચા, અમદાવાદ શહેર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા રહેશે હાજર, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ પણ બેઠકમાં રહેશે હાજર
Gujarat/આજે પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ, રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષમ, રાજ્યના 1.18 લાખથી વધુ શિક્ષકોનું રજીસ્ટ્રેશન, બપોરે 12 થી 4 સુધી સર્વેક્ષણનું આયોજન, જીસીઈઆરટીના નેજા હેઠળ રાજ્ય પરીક્ષા બોર્ડનું આયોજન પ્રાથમિક શિક્ષકોને સર્વેક્ષણ અંગે તાલીમ, શિક્ષકોને તાલીમ બાદ કરાશે સર્વેક્ષણ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 14 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 25 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે એકપણ મોત નહીં , રાજ્યમાં એક્ટિવ કેસ 171 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,817
Gujarat/ગુજ.કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના પ્રમુખની જાહેરાત , જસુ પટેલ ગુજ.કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના નવા પ્રમુખ , જસુ પટેલ પહેલા રહી ચૂક્યા છે ચેરમેન , કોરોના મહામારીમાં જસુ પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી , નવા પ્રમુખ જસુ પટેલ બનતા દવા બજારમાં ઉજવણી , ચૂંટણી કમિશનરે બિનહરીફ પ્રમુખ જાહેર કર્યા , માનદ મંત્રી તરીકે કિરીટ પલાણની વરણી થઈ , કોષાધ્યક્ષ તરીકે અંબાલાલ પટેલ બિન હરીફ
Gujarat/ડે.સીએમ નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, ગુજરાતમાં બોન્ડેડ તબીબોના પગારમાં વધારો, મેડિકલ ઓફિસર વર્ગ-2ના તબીબોના પગારમાં વધારો, 1851 બોન્ડેડ તબીબોને મળશે લાભ, 60 હજારથી વધારી 63 હજાર કરાયો, તબીબોના પગારમાં માસિક 3000નો વધારો
Gujarat/શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાલે યોજાશે, આ સર્વેક્ષણ ફરજિયાત નહીં મરજિયાત, બંને શિક્ષક સંઘો સાથે યોજાઇ હતી બેઠક, આ બેઠકમાં પાસ-નપાસ થાય તે જરૂરી નહીં, કસોટીનું આયોજન ચાલુ છે,કોઇ ફેરફાર નહીં, કક્ષા પ્રમાણે બાળકને લખતાં,વાંચતા આવડવું જોઇએ, આ માત્ર સર્વેક્ષણ છે,પાસ નપાસ નથી, 1.18 લાખ જેટલાં શિક્ષકોએ સહમતિ દર્શાવી, શિક્ષકોનાં બંને સંઘે સહમતી આપ્યા બાદ કસોટી લેવા3શે, ગુણવત્તા સુધારવા માટે સર્વેક્ષણ છે, કોઇ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ?, તમામ શિક્ષકોનાં હિતમાં સર્વેક્ષણ
UP/UP પૂર્વ CM કલ્યાણસિંહના કરાશે અંતિમ સંસ્કાર, અંત્યેષ્ટિની તમામ ઔપચારિક તૈયારીઓ પૂર્ણ, આર્યસમાજનાં 21 પંડિત દ્વારા રીતિરિવાજ સાથે અંતિમવિધિ, નરૌદાનાં બંસી ઘાટ ખાતે ત્રણ વાગે કરાશે અંતિમ સંસ્કાર, ટોચનાં નેતાઓએ કલ્યાણસિંહને આપી શ્રદ્ધાંજલિ