Gujarat/દારૂબંધીને પડકારતી અરજી મુદ્દે હાઇકોર્ટનો હુકમ, દારૂબંધીને પડકારતી અરજી મુદ્દે હાઇકોર્ટમાં અરજી ટકી શકે, એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને HCએ ફગાવ્યો, ઘરમાં ખાવા પીવા મુદ્દે સરકાર અંકૂશ ના રાખી શકે:અરજદાર
Gujarat/ધારાસભામાં ભાજપનાં પીઢ આગેવાનોને મળી શકે ટિકિટ, અમરેલી કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન, ધારાસભામાં 60 વર્ષથી વધુનાં આગેવાનોને નહીં લાગૂ પડે ઉંમર, ઉંમરનો બાધ માત્ર પાલિકા-કોર્પોરેશન માટે જ હતો, ધારાસભાની ચૂંટણીમાં 60થી વધુ વયનાને મળી શકે ટિકિટ, ભાજપનાં પીઢ આગેવાનો માટે મહત્વની જાહેરાત કરતા પાટીલ
India/કોરોનાની ત્રીજી લહેરને લઇ નીતિ આયોગની ચેતવણી, સપ્ટે.માં ચાર લાખથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ શકે, અત્યારથી બે લાખ ICU બેડ તૈયાર રાખવાની જરૂર, નીતિ આયોગ દ્વારા ગંભીર ચેતવણી અપાઇ
Gujarat/ધો.12 સા.પ્ર. રીપીટરનું પરિણામ જાહેર, ધો.12 સા.પ્ર.નું 27.83 ટકા પરિણામ જાહેર, 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા , 1,30,388 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, 1,14,193 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, સામાન્ય પ્રવાહનું પરિણામ 24.31 ટકા , વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 42.16 , ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું 35.98 ટકા, સામાન્ય પ્રવાહમાં 12564 વિદ્યાર્થિનીઓ પાસ, વ્યવસાયલક્ષી પ્રવાહમાં 11 વિદ્યાર્થિનીઓ પાસ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહમાં 40 વિદ્યાર્થિનીઓ પાસ
International/અફઘાનિસ્તાનમાં 135 ફસાયેલા લોકો દિલ્હી પહોંચ્યા, હજી પણ અફઘાનિસ્તાનમાં 400 ભારતીયો ફસાયેલા, ભારત દ્વારા સુરક્ષિત વતન લાવવા પ્રયાસ યથાવત, અમેરિકા અને અન્ય મિત્ર રાષ્ટ્ર સાથે સમન્વય સાધી કામગીરી
Gujarat/ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અમરેલી અને બોરસદના પ્રવાસે, અમરેલીમાં કેસરી સેવાયજ્ઞનો કરશે પ્રારંભ, બોરસદમાં ઓક્સિજનપ્લાન્ટનું કરશે લોકાર્પણ, અન્ય સામાજિક કાર્યક્રમમાં પણ આપશે હાજરી
Gujarat/દેશવ્યાપી જ્વેલર્સ એસો.ની હડતાળમાં ગુજરાત સામેલ, હોલમાર્ક યુનિક કોડમાં વિસંગતતાને પગલે વિરોધ, હોલ માર્ક સેન્ટરોની અછત-HU IDની સમસ્યાઓ , નિયમોમાં બદલાવ લાવવાની જવેલર્સ વેપારીઓની માગ, ગુજરાતમાં ભાવનગર સિવાયના એસોસિએશન જોડાશે
India/દેશમાં 24 કલાકમાં 25,500 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરીમાં ઉછાળો, 24 કલાકમાં 44 હજારથી વધુ રિકવર, એક્ટિવ કેસ ઘટીને સવા ત્રણ લાખ, દેશમાં કુલ મૃત્યુઆંક 4.34 લાખને પાર, કેરળમાં 24 કલાકમાં 10 હજાર નવા કેસ
Gujarat/પંજશીર સામે યુદ્ધ કરશે તાલિબાન , પંજશીરના નેતા મસૂદને સરેંડર માટે ચેતવણી , નહીં માને તો બળપ્રયોગ કરાશે-તાલિબાન , હાલ તાલિબાનનો 33 પ્રાંત પર કબજો
Gujarat/કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો , દુધઇથી 14 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ , 2.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો