Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 15 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,803 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,041 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 182
Ahmedabad/પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રબોધકાંત પંડયાનું નિધન, લાંબા સમયથી ચાલી રહી હતી સારવાર, અમદાવાદ ખાતે પ્રબોધકાંત પંડયાનું નિધન, રાજ્યના શિક્ષણમંત્રી પણ રહી ચૂક્યા હતા, મહીસાગારના કડાણામાં લવાશે પાર્થિવ દેહ, જાગુના મુવાડા ગામમાં કરાશે અંતિમસંસ્કાર
Gujarat/રક્ષાબંધનની પૂર્વ રાત્રિએ સાબરકાંઠામાં અકસ્માત,અંબાજી અમદાવાદ હાઈવે પર અકસ્માત,હિંમતનગરના વકતાપુર પાસે લક્ઝરી બસ પલટી,અકસ્માતમાં એકનું મોત, 25થી વધુ ઘાયલ,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા,પોલીસ દ્વારા કાચ તોડી ઘાયલોને બહાર કાઢ્યા
Gujarat/સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનનો વીડિયો વાયરલ, રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ મુસાફરોની પડાપડી, મુસાફરો જગ્યા રોકવા માટે બારીમાંથી ચડ્યા, બસમાં જગ્યા રોકવા માટે પડાપડી કરી, રક્ષાબંધન પર્વને લઈ મુસાફરોનો ધસારો, દાહોદ તરફ જતી બસમાં મુસાફરો વધ્યા, ચાલુ બસે પણે જગ્યા રોકવા માટે પડાપડી
India/100થી વધુ ભારતીયો અફઘાનિસ્તાનથી ભારત પરત, કાબુલથી દિલ્હી પહોંચ્યુ વિમાન, હિંડન એરપોર્ટ પર પહોંચ્યું વિમાન , 100થી વધુ ભારતીયો કાબુલથી હિંડન એરપોર્ટ પહોંચ્યા C-17 ગ્લોબ માસ્ટર પહોંચ્યું ભારત
Gujarat/ગુજરાતમાં ઇનસર્વિસ ડોકટર અને અધ્યાપકોને ભેટ, સાતમા પગારપંચ મુજબ નોનપ્રેક્ટીસ એલાઉન્સ અપાશે, નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત, જીએમઇઆરએસ અધ્યાપકોને પણ અપાશે લાભ, લાંબા સમયની માગ સંતોષાતાં તબીબોમાં ખુશી
Gujarat/બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ, જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ, વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી
Gujarat/આજે કોરોના નિવારણ રસીકરણ બંધ, રાજ્યના તમામ રસીકરણકેન્દ્રો રહેશે બંધ, નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત, રક્ષાબંધનપર્વ નિમિત્તે રસીકરણકેન્દ્રો બંધ
International/અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર, દરરોજ બે ફલાઇટને કાબુલ મોકલવામાં આવશે, દૈનિક બે ફ્લાઇટ ઓપરેટ કરવાની ભારતને મંજૂરી મળી, નાટો અને ભારત વચ્ચે થઇ સમજૂતી , તમામ અટવાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે, અત્યાર સુધીમાં 300 જેટલા ભારતીયોને પરત લવાયા
Gujarat/ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યપ્રધાનને રક્ષા બાંધશે, સવારે 10.15 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને કાર્યક્રમ, રક્ષાબંધનપર્વે મુખ્યપ્રધાને ગુજરાતની પ્રજાને પાઠવી શુભેચ્છા