Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રક્ષાબંધન પર્વે કેન્દ્રીયમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર સાથે રક્ષાબંધનપર્વની કરશે ઉજવણી, ભાજપના નેતાઓ પણ અનૌપચારિક શુભેચ્છા મુલાકાત કરશે, અમિત શાહ રક્ષાબંધનપર્વે નિવાસસ્થાને રહેશે, અમિત શાહના આજે કોઇ જાહેર કાર્યક્રમ નહીં

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા એરપોર્ટ , પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ એરપોર્ટ પર હાજર , અમિત શાહ પરિવાર સાથે કરશે રક્ષાબંધનની ઉજવણી , એક દિવસની યાત્રા બાદ પરત દિલ્હી ફરશે અમિત શાહ

Gujarat/મનપા ફાયનાન્સ બોર્ડના ચેરમેનનું FB એકાઉન્ટ હેક , થોડીવાર પહેલા જ ધનસુખ ભંડેરીને જાણ કરાઈ , શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચ અને સાયબર બ્રાંચને જાણ કરાઈ , ભાજપના હોદેદાર રધુભાઈ ધોલકિયાએ ભંડેરી ને જાણ કરી , હેક કરી અને પૈસાની માંગણી કરાતા ભંડેરી સતર્ક

Gujarat/ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન , કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો , કલ્યાણસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું , ભાજપે સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું

National/ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન , કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન , લાંબા સમયથી બિમાર હતા કલ્યાણસિંહ , લખનઉની SGPGI હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

International/અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર , દરરોજ બે ફલાઇટને કાબુલ મોકલવામાં આવશે , દૈનિક બે ફ્લાઇટ ઓપરેટ કરવાની ભારતને મંજૂરી મળી , નાટો અને ભારત વચ્ચે થઇ સમજૂતી , તમામ અટવાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે , અત્યાર સુધીમાં 300 જેટલા ભારતીયોને પરત લવાયા

Gujarat/રાજકોટમાં કોરોના મુદ્દે રાહતના સમાચાર , 3 શંકાસ્પદ બાળકોના કોરોન રિપોર્ટ નેગેટિવ , સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ , કોરોના વોર્ડમાં ચાલી રહી છે બાળકોની સારવાર

Gujarat/ઉદ્યોગકારો માટે CM મહત્વનો નિર્ણય , અંદાજે 500 કરોડની રાહત-સહાય મળશે , GIDCના ઉદ્યોગકારોને સહાયની જાહેરાત , MSME એકમોને પુનઃ બેઠા થવા સહાયનો નિર્ણય , બીજી લહેર ઉદ્યોગોને પુન: બેઠા થવા સહાય

Gujarat/સાંતલપુરમાં રક્ષાબંધને ભરાતો મેળો મોકૂફ, ગઢા ગામ ગોગા ધામ ખાતે ભરાતો મેળો, ગોગા મહારાજ મંદિરના ટ્રસ્ટીનો નિર્ણય

Gujarat/ગુજરાતના જ્વેલર્સો કરશે પ્રતિક હડતાળ, 23 તારીખે ગુજરાતના જ્વેલર્સો કરશે હડતાળ, HU આઈડી કોડની વિસંગતાને પગલે સમસ્યા, હોલ માર્ક સેન્ટરોની અછત -HUઆઈડીની સમસ્યાઓ, નિયમોમાં બદલાવ લાવવાની જવેલર્સની માંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy