Gujarat/રાજકોટ 5 મહિનાના બાળકનાં કોરોનાથી મોતનો મામલો, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા સઘન તપાસનાં આદેશ, બાળકનાં મોત મુદ્દે સઘન તપાસ હાથ ધરાશે, સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત, કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા બાળકનું મોત, આજે સવારે સાડા પાંચ કલાકે બાળકનું મોત
Gujarat/કચ્છમાં 4.1ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા, કચ્છનાં ધોળાવીરા નજીક એપીસેન્ટર નોંધાયું, ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ , બપોરે 12. 08 મિનિટે નોંધાયા ભૂકંપનાં આંચકા
Gujarat/ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા વેબ સાઈટ પર પરિણામ જાહેર, result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે 1.18 લાખ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા , 99 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 474 વિદ્યાર્થીઓ, 99 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 678 વિદ્યાર્થીઓ, 98 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 940 વિદ્યાર્થીઓ, 98 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 1,347 વિદ્યાર્થીઓ, 96 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 1,853 વિદ્યાર્થીઓ,, 96 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 2,701 વિદ્યાર્થીઓ
Gujarat/રાજ્યના 85 તાલુકામાં વરસાદ, વલસાડજિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથાી વધુ વરસાદ, ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, તાપીજિલ્લાના વાલોડ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના માંડવી તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ, જૂનાગઢજિલ્લાના માંગરોળ તાલુકામાં 1 ઇંચ વરસાદ, જૂનાગઢજિલ્લાના કોડિનાર તાલુકામાં 1 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના મહુવા તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ, અન્ય 79 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ
Gujarat/મહેસાણાના ખેરાલુના હેલ્થ કર્મીનો ઓડિયો વાયરલ, કમિશનની માગ કરતો ઓડિયો વાયરલ, 25% આપશો તો તમારૂ ઇન્સેન્ટીવ થશે , કર્મચારીએ કમિશનર માટે પૈસાની કરી માગ, કૃણાલ નામના કર્મચારીનો ઓડિયો વાયરલ રેખાબેન જોડે પૈસા લેવા માટે ટકાવારીની કરી માગ, બિપિન પટેલ 15 % ભાગ આપવો પડશેનો ઓડીઓ વાયરલ , રેખાબેન જોડે પૈસાની મંગણીનો ઓડીઓ વાયરલ થયો, રેખાબેન આશાવર્કર તરીકે બજાવે છે ફરજ, મંતવ્યન્યૂઝ ઓડિયોનું સમર્થન કરતું નથી,
Gujarat/અરવલ્લીમાં લવ જેહાદનો મામલો, વિધર્મી યુવકે હિંદુ યુવતીને માર માર્યો , માર મારતો વીડિયો થયો વાયરલ, ધનસુરાના વડાગામનો વીડિયો આવ્યો સામે, યુવકે અપહરણ કરતા પહેલા યુવતીને માર્યો માર, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ, મોટા વાવની યુવતિને પ્રેમ જાળમાં ફસાવી હતી, અમરેલીના જાફરાબાદના યુવક સામે નોંધાયો હતો ગુનો, ધનસુરાના વડાગામનો વીડિયો આવ્યો સામે, યુવક -યુવતીને ધનસુરા પોલીસે મુંબઈથી ઝડપ્યા હતા,
Gujarat/સુરતમાં આજે રિંગરોડ ફલાય ઓવર બ્રિજ રહેશે બંધ, નવ દિવસ સુધી સહારા દરવાજાથી સ્ટેશન જતો બ્રિજ બંધ, બનેં તરફનો બ્રિજ આજથી 29 આગસ્ટ સુધી બંધ રખાશે, રેલવે ઓવરબ્રિજની કામગીરી માટે નિર્ણય, ગડર મુકવાની કામગીરીને લઈ વાહન વ્યહવાર બંધ
Gujarat/કચ્છમાં આજથી નવું પોલીસ સ્ટેશન થશે શરૂ , ભુજના માધાપર ખાતે નવું પોલીસ સ્ટેશન શરૂ થશે, માધાપર ખાતે જૂની દરબારી શાળામાં શરૂ થશે , નવા પોલીસ સ્ટેશન માટે 58 કર્મીઓનો મહેકમ રહેશે, 1 PI, , 1 PSI, 4 હેન્ડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ ફાળવાયો
Gujarat/કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં , જન આશિર્વાદ યાત્રાનો આજે ત્રીજો દિવસ, પુરુષોત્તમ રૂપાલા રાજકોટ અને અમરેલીના પ્રવાસે , સરધાર, આટકોટ અને જસદણમાં જનઆશિર્વાદ યાત્રા , અમરેલીના ચાવંડ અને ધારીમાં જનઆશિર્વાદ યાત્રા
Gujarat/કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં , જન આશિર્વાદ યાત્રાનો આજે ત્રીજો અને અંતિમ દિવસ, અંતિમ દિવસે માંડવિયા 195 કિ.મીનો કરશે પ્રવાસ , આજે બોટાદ અને ભાવનગર જિલ્લાનો કરશે પ્રવાસ, પાલિતાણામાં સવારે વેક્સિનેશન સેન્ટરની લેશે મુલાકાત, સોનગઢ, સણોસરા, રંધોળા, ગઢડાની લેશે મુલાકાત , બોટાદથી વલ્લભીપુર થઈ ભાવનગર પહોંચશે , આજે 21 ઓગસ્ટે જન આશિર્વાદ યાત્રાનું સમાપન , માંડવિયા ભાવનગરથી દિલ્હી જવા થશે રવાના