Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં વહેલી સવારે વરસાદ, વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક, શહેરમાં ધીમીધારે વરસાદ

KERAL/કેરળમાં 24 કલાકમાં 20,224 કેસ, માત્ર કેરળમાં જ ઓગસ્ટમાં જ 4 લાખ+ કેસ, કેરળમાં સર્વાધિક 1.82 લાખ એક્ટિવ કેસ, દેશમાં 24 કલાકમાં 34,300 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 36,500 રિકવરી, દેશમાં એક્ટિવ કેસ હવે 3.55 લાખ

Gujarat/આવતીકાલે ગુજકેટની પરીક્ષાનું પરિણામ , 1.18 વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા , સવારે 10 કલાકે પરિણામ થશે જાહેર , result.gseb.org પર વિદ્યાર્થીઓ નિહાળી શકશે પરિણામ , 33 જિલ્લાના 36 કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા , એ ગ્રુપમાં 48 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા , સૌથી વધુ બી ગ્રુપમાં 68 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા , એબી ગ્રુપમાં 468 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,773 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,008 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 186

Gujarat/ભારતની પ્રથમ નીડલ ફ્રી વેક્સિનને મંજૂરી , ઝાયડસ કેડિલાની વેક્સિનને મળી મંજૂરી , ઝાયકોવ-ડી ના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી , ત્રણ ડોઝમાં આપવામાં આવશે રસી , 12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાશે રસી

Gujarat/ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે CM સાથે કરી મુલાકાત , સોલાર એનર્જી ક્ષેત્રે 50 હજાર કરોડનું રોકાણ કરવા ચર્ચા , સુરતના હજીરા પ્લાન્ટ નજીક જમીન માટે કરી રજુઆત , રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરવા મિત્તલ ઉત્સુક , સરકારે સકારાત્મક પ્રતિસાદ આપી મદદની ખાતરી , આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને CEO એ કરી મુલાકાત

Gujarat/NCP નેતા પ્રફુલ પટેલની પત્રકાર પરિષદ , NCP ધારાસભ્ય કાંધલ જાડેજા મુદ્દે આપ્યું નિવેદન , કાંધલને મદદની જરર હતી ત્યારે કોંગ્રેસે મદદ ન કરી , વ્યક્તિગત કારણે કાંધલે ભાજપને મત આપ્યો હતો , રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને આપ્યો હતો મત , ગુજરાતના એક બે કિસ્સાને પાર્ટીનો નિર્ણય ન ગણાવી શકાય , NCP નેતા પ્રફુલ પટેલનું મોટું નિવેદન , કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ ત્યારે જ સફળ થશે જ્યારે બધાનો સહકાર હશે

Gujarat/રક્ષાબંધન પર્વે રસીકરણ બંધ, નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલનો નિર્ણય, રવિવાર 22 ઓગસ્ટે છે રક્ષાબંધન પર્વ, રસીકરણ માટે ફરજ બજાવતાં આરોગ્યકર્મી માટે નિર્ણય

Gujarat/નર્મદાનાં કેવડિયામાં ભૂકંપનો આંચકો, રિકટર સ્કેલ પર 2.7ની તીવ્રતા અનુભવાઇ, આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ

Gujarat/ખેડા SOGએ બાળક વેચાણનું કૌભાંડ ઝડપ્યું, પૈસાની લાલચ આપી જન્મેલા બાળકને ખરીદવામાં આવતું, રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાઓને અપાતી લાલચ, ખેડા SOGએ ડમી ગ્રાહકો મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ, આરોપીઓ સામો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ, નડિયાદમાંથી 4 મહિલાઓની ધરપકડ, નવજાત બાળક સાથે કરી ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy