Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પ્રધાનમંત્રી મોદીની ગુજરાતને વધુ એક ભેટ, 80 કરોડથી વધુ પ્રોજેકટનું વર્ચ્યૂઅલી લોકાર્પણ-શિલાન્યાસ, સોમનાથમાં PM મોદીનું વર્ચ્યૂઅલી સંબોધન, આસ્થાને આતંકથી કચડી નથી શકાતું, સોમનાથનાં મંદિરનાં અસ્તિત્વને મિટાવવાનો ભૂતકાળમાં પ્રયાસ, જેટલીવાર મંદિર પડયુ તેટલીવાર મંદિર ઉભું થયું, આતંક વધુ સમય સુધી માનવતાને નહીં પાડી શકે,, લોકલ અર્થવ્યવસ્થા સાથે તીર્થક્ષેત્રનો સંબંધ, આતંકનું અસ્તિત્વ સ્થાયી ના હોઇ શકે, દુનિયા આજે પણ આતંકી વિચારથી પીડિત છે

Gujarat/PM મોદીએ સોમનાથમાં કેટલીક યોજનાઓનું કર્યુ ઈ-લોકાર્પણ, વિવિધ પ્રોજેકટનું કર્યુ વર્ચ્યૂઅલી લોકાર્પણ-શિલાન્યાસ, PM મોદીએ સમુદ્રદર્શન પથનું કર્યુ ઈ-લોકાર્પણ, સોમનાથમાં પાર્વતી મંદિરનો કર્યો ઈ-શિલાન્યાસ , સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું કર્યુ ઈ-લોકાર્પણ

Gujarat/સોમનાથમાં મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન, ભાજપને લોકોનાં આશીર્વાદ મળી રહ્યાં છે, સોમનાથ મંદિર ગુજરાતની ઓળખ, સોમનાથ ભવ્ય બને તેવા પ્રયાસ, પી.એમ સતત સોમનાથનાં વિકાસનો કરે છે પ્રયાસ

Gujarat/સોમનાથ મંદિરમાં વોક વે અને મ્યુઝિયમનું લોકાર્પણ, PM મોદી આજે કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ, સવારે PM કરશે પાર્વતી મંદિરનો શિલાન્યાસ, જુના સોમનાથ મદિર પરિસરનું નવનિર્માણ, દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વેનું લોકાર્પણ, ભવ્ય ભૂતકાળથી અવગત કરાવશે ‘સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર’, પીએમ મોદી-અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે, CM રૂપાણી સોમનાથ ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર, સવારે 11 કલાકે કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ

Gujarat/કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં , જન આશિર્વાદ યાત્રાનો બીજો દિવસ, જન-જન સુધી પહોચવા યોજાઇ છે જનઆશીર્વાદયાત્રા, મનસુખ માંડવિયા 200 કિ.મીનો કરશે પ્રવાસ , આજે જૂનાગઢ અમરેલી અને ભાવનગરજિલ્લાનો પ્રવાસ

Gujarat/દ્વારકાના સલાયામાં તાજીયામાં બબાલ, તાજીયામાં પોલીસ-સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, પોલીસને જીપને સ્થાનિકે પહોંચાડ્યું નુકસાન, બે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે ખસેડાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતિ નિયત્રણમાં

Narmada/સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદાડેમની સપાટી 138.68 મીટરને પાર, ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમ ભરાતાં લોકોમાં ખુશી

KERAL/કેરળમાં નથી મળતો કોરોનાનો તોડ, 24 કલાકમાં કેરળમાં 21,116 કેસ, કેરળમાં જ 1.79 લાખ એક્ટિવ કેસ, દેશમાં 24 કલાકમાં 36,600 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 36,500 રિકવર, દેશમાં એક્ટિવ કેસ સાડા ત્રણ લાખ

National/જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ, આતંકીઓના નિશાને રાજકીય નેતાઓ, વધુ એક રાજકીય નેતાને મોતને ઘાટ ઉતાર્યા, અપની પાર્ટીના નેતાની કુલગામમાં હત્યા, 15 ઓગસ્ટે ભાજપ નેતાની કરી હતી હત્યા, આતંકવાદીઓએ 15 દિવસમાં ત્રણ નેતાની કરી હત્યા, મુફ્તિ અને ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો

Gujarat/વડોદરામાં ભાજપ કાઉન્સિલરે PSI ને આપી ધમકી, પીએસઆઇને સસ્પેન્ડ કરાવી દેવાની આપી ધમકી, PSI ને ધમકી આપવાનો ઓડિયો થયો વાયરલ, વિવાદિત કોર્પોરેટર કલ્પેશ પટેલ વધુ એક વિવાદમાં, ખંડણીનાં આરોપીનું ઉપરાણું લઇ PSI ને આપી ધમકી, PSI એ સ્ટેશન ડાયરીમાં બનાવની એન્ટ્રી પડાવી, વડોદરાનાં માંજલપુરનાં કાઉન્સિલર છે કલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy