Gujarat/સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7, 7.14 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો, સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી, લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા
Gujarat/ગુજરાત ભાજપ પ્રદેશ ચિકિત્સા સેલમાં વરણી, IT અને સોશિયલ મીડિયાના હોદેદારો વરાયા, પ્રદેશ અને ઝોન ઇન્ચાર્જની કરાઈ નિમણુંક, આયુષ વિભાગના પ્રભારીપડે ડૉ.ડી.જી.પટેલની નિમણુંક
Gujarat/હાલ 3 કંપનીના વેકસીન ભારતમાં, ઝાયડ્સ હવે તેની રસી લાવશે, અન્ય બે કંપની પણ 2 માસમાં લાવશે, 2 કંપનીએ બાળકોની રસી બનાવી, કેન્દ્ર સરકારે મંજૂરી આપી બનાવવા, ઝાયડ્સ અને ભારત બાયોટેકને મળી છે મંજૂરી, 1 માસમાં બાળકોની રસીની ટ્રાયલ શરૂ કરાશે, દેશ ફાર્મા સેકટરમાં લીડર બને તેવા પ્રયાસ, 30 હજાર કરોડનું રોકાણ કરી ફાર્મા સેક્ટરને વેગ મળશે
Gujarat/રાજકોટમાં નરેશ પટેલનું નિવેદન, લેઉવા પટેલ સમાજ માટે ગૌરવની વાત, પાટીદાર એટલે ભાજપે મનસુખભાઇનો વ્યક્તિગત વિચાર હોઈ શકે, પટેલો કોંગ્રેસ અને આપમાં પણ છે, કેબિનેટમાં સ્થાન મળવાથી સંતુષ્ટ છીએ, ખોડલધામમાં રાજકીય કાર્યક્રમ પર પ્રતિબંધ છે, આજનો કાર્યક્રમ સમાજના દીકરાને આવકારવાનો છે
Gujarat/રાજકોટ શહેરમાં ગર્ભપાતનું કારસ્તાન,શહેરમાં ભાડાની રૂમમાં ગર્ભ પરિક્ષણ કરાતું,ધો 12 પાસ સરોજ ડોડીયા નામની મહિલા ઝડપાઇ,મહિલા ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાઇ,પોલીસે ડમી ગ્રાહક મોકલીને કારસ્તાનો કર્યો પર્દાફાશ,તપાસમાં ગર્ભ પરિક્ષણની સાથે ગર્ભપાત કરતી હોવાનું ખુલ્યું,ગર્ભપાતના સાધનો અને દવાનો જથ્થો જપ્ત
Gujarat/લવજેહાદના કાયદાને લઈને મોટા સમાચાર,લવજેહાદ કાયદાની અમૂક કલમો સામે HCની રોક,કલમ 3,4,5 અને 6ના સુધારા સામે HCની રોક,લોભ લાલચ પૂરવાર કર્યા સિવાય FIR નહીં,આંતરધર્મિય લગ્ન સામે નહીં થઈ શકે ફરિયાદ,લવજેહાદ કાયદા પર હાઈકોર્ટનું અવલોકન
Gujarat/દેશ છોડ્યા બાદ અશરફ ગનીનું પ્રથમ નિવેદન , ‘મેં અફઘાનિસ્તાન ન છોડ્યું હોત તો કત્લેઆમ થાત’ , UAE થી દેશને નામ સંદેશ આપ્યો , ‘પૈસા લઈને ભાગવાની વાત સંપૂર્ણ રીતે અફવા’ , સુરક્ષા કારણોસર અફઘાનિસ્તાનથી દૂર છું , તાલિબાન સાથેની વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું , કોઈ અનહોની રોકવા માટે હું યુએઈમાં છું
Gujarat/અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ગનીની ભાળ મળી , અફઘાનિસ્તાનથી ભાગીને યુએઇ પહોંચ્યા અશરફ ઘની , યુએઇ સરકારે ગનીના શરણ અંગે કરી પુષ્ટિ , ગની તથા પરિવારને યુએઇમાં મળ્યો આશરો , હાલ ઘની પરિવાર સાથે અબુ ધાબીમાં મોજુદ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 23 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,737 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 16 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,972 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 186
Gujarat/અંબાજીમાં ભાદરવી પૂનમનો ન યોજાય તેવી શક્યતા , કોરોનાને કારણે મેળો ન યોજાય તેવી શક્યતા , વહિવટી તંત્ર દ્વારા હજુ સત્તાવાર નિર્ણય નથી લેવાયો , આગામી સમયમાં કલેક્ટર-સરકાર દ્વારા લેવાશે નિર્ણય , સતત બીજા વર્ષે મેળો મોકૂફ રહેવાની શક્યતા