Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, વલસાડ શહેરમાં પણ ધીમીધારે વરસાદ , બે દિવસના વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી , જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ , વાપી,ઉમરગામ,પારડીમાં છુટોછવાયો વરસાદ, વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી

Gujarat/વડોદરામાં મીઠાઇ-ફરસાણનાં વિક્રેતાઓ પર દરોડા, તહેવારોને પગલે પાલિકાનાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, આરોગ્ય વિભાગની ચાર જુદી-જુદી ટીમો દ્વારા દરોડા, મીઠાઇ અને ફરસાણનાં શંકાસ્પદ સેમ્પલો લેવાયાં, ભેળસેળ કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી

Gujarat/ખેડૂતો માટે ખુશીના સમાચાર , રાજ્યમાં ભારે વરસાદની આગાહી , દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગાહી , મધ્ય થી ભારે વરસાદની આગાહી , લાંબા વિરામ બાદ સારા વરસાદના એંધાણ , ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ , સુરત,વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ગાંધીનગર,અમદાવાદમાં પણ આગાહી , રાજ્યમાં 49 ટકા વરસાદની ઘટ

India/ભીખુભાઇ દલસાણિયાએ કર્યુ ટ્વિટ, 1997થી ગુજ.ભાજપમાં કામગીરીનું સૌભાગ્ય મળ્યું, તમામ કાર્યકર્તાનાં સહયોગથી સંતોષ , હવે ગંગાકિનારે બિહારમાં વિહાર કરીશું, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કરી જાહેરાત, ભીખુભાઇ બિહાર ભાજપ સંગઠન મહામંત્રી બન્યાં

India/ભીખુભાઇ દલસાણિયા બિહાર ભાજપ સંગઠન મહામંત્રી બન્યાં, ભીખુભાઇ દલસાણિયાને બિહાર ભાજપ સંગઠન મહામંત્રી બનાવાયા, અગાઉ તેઓ ગુજ.ભાજપનાં હતા સંગઠન મંત્રી, ભીખુભાઇ દલસાણિયાને નવી જવાબદારી સોંપાઇ

Gujarat/વડોદરા ગ્રીન બેલ્ટના પ્લોટ પરત લેવાના મામલે વિવાદ, સામાજિક સંસ્થાઓ પાસેથી પરત લેવાના મામલે વિવાદ, મેયરએ 46 પ્લોટ પરત લેવાનો નિર્ણય કર્યો હતો, મેયરએ સામાજિક સંસ્થાને 46 પ્લોટ ફાળવ્યા, નિયમોનું ઉલ્લંઘન કરી પ્લોટ પર કર્યું હતુ બાંધકામ, સયાજીગંજના ધારાસભ્યની નારાજગીનો વિડીયો વાયરલ, કોંગ્રેસના ઇશારે કોર્પો. નિર્ણય કરતી હોવાનો આરોપ, કોર્પો. પરત લીધેલા પ્લોટની ફેર વિચારણા કરવી પડશે, સારી સંસ્થાઓના પ્લોટ પાછા લઇ કોર્પો.ને ભુલ કરી હોવાનું નિવેદન, ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ઉઠાવ્યો વાંધો, જીતુ સુખડીયાએ જાહેરમાં નિવેદન કરતા ફરી વિવાદ શરૂ

Gujarat/ધો.6-8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા સાંજ સુધી થઇ શકે જાહેરાત, રાજ્યમાં ધો 6 થી 8ના ઓફલાઈન વર્ગો અંગે મોટા સમાચાર, શિક્ષણમંત્રીની ચેમ્બરમાં મળી મહત્વપૂર્ણ બેઠક, ધો 6 થી 8 ના વર્ગો શરૂ કરવા સરકાર ગંભીર, આરોગ્ય વિભાગના રિપોર્ટના આધારે લેવાશે આખરી નિર્ણય, આજે સાંજ સુધીમાં નિર્ણયની જાહેરાત થાય તેવી સંભાવના

Gujarat/રાજકોટ મહાનગર પાલિકા વિવાદમાં, મનપાના કર્મીઓએ લગાવ્યા ભાજપના ઝંડા, RMCના કર્મીઓનો ઉપયોગ ભાજપ પ્રચારમાં, ભાજપના કાર્યક્રમમાં સરકારી મશીનરીનો પર ઉપયોગ,, ભાજપમાં પ્રચાર કરાતો હોવાનો વિડીયો વાયરલ , જગ્યા રોકાણ શાખાના કર્મીઓ ઝંડા લગાડતા હોવાનો વિડીયો, જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન, રાજકોટના વિસ્તારોમાં ભાજપના ઝંડા લગાડવામાં આવ્યા

Gujarat/આણંદમાં નદીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા મોત, મહિસાગર નદીમાં વિસર્જન દરમ્યાન બની ઘટના, સ્થાનિકોએ બન્ને યુવાનોના મૃતદેહ કાઢ્યા બહાર, ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, બોરસદના વાલવોડ ગામની ઘટના

Gujarat/રાજકોટમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો, 10 હજાર લિ. દરરોજનું નકલી દૂધ ઘુસાડવાનું આવ્યું સામે, માલવિયાનગર પોલીસે 1000 લિ. દુધનો કર્યો નાસ, પોલીસે ડ્રાઇવરની કરી અટકાયત, ઉપલેટાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ ઠલવાતું હતુ દૂધ, મનપા આરોગ્ય વિભાગની ટિમ દ્વારા લેવાયા નમુના, નકલી દૂધ બનાવનાર વિજય નામનો શખ્સ ફરાર, સરકારી લેબમાં રિપોર્ટ આવ્યા બાદ થશે પોલીસ કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy