Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપની જન આશીર્વાદ યાત્રા પહોંચી અરવલ્લીના બાયડ , કોંગ્રેસની ન્યાય યાત્રા મામલે કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આપ્યુ નિવેદન, કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો અધિકાર નથી, કોંગ્રેસને ન્યાય માટે વાત કરવાનો હક્ક નથી , પહેલા નદીથી હવે હાઇવેથી થઇ રહ્યો છે વિકાસ

India/ટોકિયો ઓલિમ્પિક ખેલાડીઓ સાથે PMની મુલાકાત, PM મોદીએ ખેલાડીઓ સાથે કરી વાતચીત, ભારતે કુલ સાત મેડલ મેળવ્યા, 2 સિલ્વર 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા, નીરજ ચોપરા સાથે કરી વાતચીત, ઓલિમ્પિક ખેલાડીઓ સાથે ખાસ મુલાકાત

Gujarat/રક્ષાબંધન નિમિત્તે રેલવેતંત્રની બહેનોને ભેટ, તેજસએક્સપ્રેસમાં બહેનોને રેલભાડામાં ડિસ્કાઉન્ટ, 22 ઓગસ્ટ સુધી 5 ટકા ડિસ્કાઉન્ટ અપાશે, એડવાન્સબુકીંગ કરાવનારા બહેનોને પણ થશે લાભ, તેજસટ્રેનનો રૂટ અમદાવાદ-મુંબઇ નિયત થયો છે, પ્રવાસ પૂર્ણ થયા બાદ બેંક ખાતામાં રકમ જમા થશે

Gujarat/ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી, રાજ્યના 86 તાલુકામાં વરસાદ, તાપીજિલ્લાના કુકરમુંડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, કુકરમુંડા તાલુકામાં 18 કલાકમાં 4 ઇચ વરસાદ, ગઇકાલે સવારે 6 થી રાત્રિના 12 સુધી 18 કલાકનો વરસાદ, દાહોદ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના મહુવા તાલુકામાં 2 ઇંચ વરસાદ, છોટાઉદેપુરજિલ્લાના બોડેલી તાલુકામાં 2 ઇંચ વરસાદ, 19 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 63 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, રાજ્યમાં વરસાદની રી-એન્ટ્રીના કારણે બફારામાંથી મુક્તિ

Gujarat/ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક , ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા થઈ શકે છે ચર્ચા, રાજ્યમાં વરસાદ અને વાવેતર મુદ્દે થઈ શકે છે ચર્ચા, ખેતી માટે સિંચાઈના પાણી મામલે થશે ચર્ચા

Gujarat/આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, દ.ગુજરાતનાં વિવિધ ભાગોમાં સારો વરસાદ પડશે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહી , બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની સીધી અસર ગુરુવારથી જોવા મળશે , અમદાવાદ,ગાંધીનગર,વલસાડમાં વરસાદની વકી

Gujarat/ભાજપની જનઆશીર્વાદ યાત્રાનો આજે ચોથો દિવસ, 3 કેન્દ્રીય રાજ્યમંત્રી સામેલ છે જનઆશીર્વાદ યાત્રામાં , દેવુસિંહ ચૌહાણ સાબરકાંઠા અને ખેડાજિલ્લામાં થશે સામેલ, દર્શના જરદોશ સુરત શહેરની યાત્રામાં જોડાશે, ડો.મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગરની યાત્રામાં સામેલ, ગુરૂવારે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા યાત્રામાંજોડાશે, ગુરૂવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા યાત્રામાં જોડાશે

Gujarat/રાજ્યમાં બે સપ્તાહનાં વિરામ બાદ મેઘમહેર, રાત્રે દ.ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદ , તાપીનાં કુકરમુંડામાં સરેરાશ 3 ઇંચ વરસાદ, છોટાઉદેપુરનાં નસવાડીમાં વરસાદી ઝાપટા, સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં વરસાદ પડયો, બોટાદ,અમરેલી,જાફરાબાદમાં વરસાદી ઝાપટા

National/વડાપ્રધાનના નિવાસસ્થાને CCSની બેઠક પૂર્ણ , અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે બેઠકમાં થઈ ચર્ચા , હાઈલેવલ મિટીંગ બાદ PM મોદીનું નિવેદન , ભારત આવતાં અલ્પસંખ્યકોને શરણ આપીશું , અફઘાનિસ્તાનના હિંદુ-શીખને ભારતમાં આશરો આપીશું , બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હતા ઉપસ્થિત , સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર પણ રહ્યા હતા હાજર , NSA વડા અજીત ડોભાલ પણ બેઠકમાં હતા ઉપસ્થિત

Gujarat/અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાનું નિવેદન , રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું, રાષ્ટ્રનિર્માણ અમારું કામ નહીં , આતંકવાદ સામે લડવા અમેરિકા કટિબદ્ધ , અમેરિકાનું લક્ષ્ય આતંકવાદનો ખાતમો , બાયડને વીડિયો સંદેશ દ્વારા આપ્યું નિવેદન , જવાબી કાર્યવાહી કે રાષ્ટ્રનિર્માણ અમેરિકાનું મિશન નહીં , હાલનું ફોકસ વર્તમાન જોખમો પર, ભૂતકાળ પર નહીં , ભૂતકાળના જોખમો સામે વર્તમાનમાં ન લડી શકીએ , અફઘાનિસ્તાન સિવાય પણ ઘણે સ્થાને આતંકવાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy