Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,714 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 22 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,956 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 179

National/વડાપ્રધાનના નિવાસસ્થાને PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી ઉપસ્થિત, અમિત શાહ અને રાજનાથસિંહ હાજર, NSA વડા અજીત ડોભાલ પણ ઉપસ્થિત, અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા

Tokyo Olympics/ટોક્યોમાં 24 ઓગસ્ટે પેરાલિમ્પિક ઓલિમ્પિક , પેરાલિમ્પિક ગેમ્સમાં દર્શકોને પ્રવેશ નહીં , ઓલિમ્પિકમાં 4400 ખેલાડીઓ લેશે ભાગ , પેરાલિમ્પિક ઓલિમ્પિક 5 સપ્ટેમ્બર પૂર્ણ થશે , ભારતના 54 ખેલાડીઓ લેશે ભાગ

National/રાંધણ ગેસમાં 25 રૂપિયાનો કરાયો વધારો , મોડી રાત્રે ગેસ સિલિન્ડરના ભાવ વધાર્યા , તહેવારો પૂર્વે ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ , 8 મહિનામાં 165.50 રૂપિયાનો ભાવ વધારો , ગેસના ભાવ વધતા ગૃહિણીઓમાં ભારે રોષ

Gujarat/સીએમ રૂપાણીનો ખેડૂત હિતલક્ષી નિણર્ય, સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી સિંચાઇ માટે અપાશે પાણી, 1,48,200 એકર વિસ્તારને અપાશે પાણી, મધ્ય ગુ.ના કુલ 13 ડેમોમાંથી સિંચાઇ માટે અપાશે પાણી, 5,18,700 એકર વિસ્તારને અપાશે પાણી, ઉત્તર ગુ.માં ધરોઇ ડેમનું સિંચાઇ માટે અપાશે પાણી, 37050 એકર વિસ્તારને અપાશે પાણી, દક્ષિણ ગુ.ના વિવિધ ડેમોમાંથી સિંચાઇ માટે અપાશે પાણી, 4,69,300 એકર વિસ્તારને અપાશે પાણી, 39 ડેમમાંથી 9.50 લાખ એકર વિસ્તારને પાણી અપાઈ રહ્યું છે

Gujarat/BSC નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, નાયબ મુખ્યમંત્રીએ કર્યો મહત્વનો નિર્ણય, BSCના છાત્રોને ધો.12 ના મેરીટ મુજબ મળશે પ્રવેશ, NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા નહીં કરાય

International/ન્યૂઝીલેન્ડમાં લોકડાઉનની કરાઇ જાહેરાત,કોરોનાનો માત્ર એક કેસ મળતાં લોકડાઉન,ઓકલેન્ડમાં મળ્યો હતો કોરોના સંક્રમિત,ઓકલેન્ડમાં સાત દિવસનું લોકડાઉન કર્યુ જાહેર,અન્ય શહેરોમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર

Gujarat/કાબુલથી ખાસ વિમાન રોકાયું જામનગરમાં,જામનગર વાયુસેના એરફોર્સ પહોંચ્યું વિમાન,વિમાનમાં રાજદૂત સહિત 150 લોકો હાજર,વતન પહોંચતા ભારતીયોની આંખમાં હર્ષનાં આંસુ,એરફોર્સ ખાતે ફુલહારથી કરાયું સ્વાગત,વતનમાં પહોંચતા જ ભારતીયોને હાશકારો,તમામ માટે ભોજનની કરાઇ વ્યવસ્થા,બપોરે એક વાગે હિંડન એરબેઝ જવા રવાના થશે વિમાન,વધુ એક વિમાનને રખાયું સ્ટેન્ડબાય,તમામ ભારતીયોને પરત લાવવા ભારત સરકાર કટિબદ્ધ,પ્રધાનમંત્રી મોદીએ આપ્યા ખાસ નિર્દેશ,અફઘાનિસ્તાનથી તમામ ભારતીયોને માદરે વતન લવાશે

Sports/T-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, વર્લ્ડકપની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે, 24 ઓકટો.ભારત-પાક.વચ્ચે રમાશે મેચ, દુબઇમાં રમાનારા T-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર

Gujarat/ગાંધીનગરમાં CMનાં નિવાસસ્થાને મહત્વની બેઠક, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં હાજર, ધોરણ-6 થી 8નાં વર્ગો શરૂ કરવા ચર્ચાની સંભાવના, બેઠકમાં શિક્ષણ વિભાગનાં મહત્વનાં મુદ્દા પર ચર્ચા, પાંચમી સપ્ટેમ્બરે PM મોદીનાં સંભવિત ગુજ.પ્રવાસ મુદ્દે ચર્ચા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy