International/બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની વિરાટ જીત , 5 ટેસ્ટની શ્રેણીમાં ભારત 1-0 થી આગળ , બુમરાહ અને સિરાજની ઘાતક બોલિંગનો કમાલ , પ્રથમ ટેસ્ટ જીતતા જીતતા રહી ગયું હતું ભારત , બીજી ટેસ્ટમાં હારેલી બાજીને જીતી બતાવી
National/દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે , નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન , કેન્દ્ર -રાજ્ય સરકારો ચર્યા ન કરે ત્યાં સુધી ઉકેલ નહીં , એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ કાપ મૂકી નહીં શકાય
Gujarat/ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલથી ફિઝીકલ હિયરીંગ , HC માં પ્રત્યક્ષ સુનાવણી પહેલા સેનેટાઇઝ કરાશે , 65થી વધુ વયની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ , તાવ, કફ હોય તેને પ્રવેશ નહીં આપવામાં આવે , SOP મુજબ નિશ્ચિત કરેલા લોકોને અપાશે પ્રવેશ , માસ્ક સહિતના નિયમોનું ફરજિયાત પણે પાલન
Gujarat/ફેડરેશન ઓફ ગુજ. સ્ટેટ કેમી. એન્ડ ડ્રગીસ્ટની ચૂંટણી જાહેર, પ્રમુખ સહિતના હોદ્દેદારોની 1 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી, આવતીકાલે ભરાશે ઉમેદવારી પત્ર, 416 દવાના ધંધાર્થીઓ આપશે મત
International/ભારત-પાકિસ્તાન બોર્ડર પર શંકાસ્પદ ડ્રોન દેખાયા, આંતરરાષ્ટ્રીય બોર્ડર ડ્રોન દેખાયાના અહેવાલ, જમ્મૂના કાનાચક, સાંભાના ગગવાલમાં દેખાયા ડ્રોન, સાંબા સેક્ટરના વિજયપુર અને રામગઢમાં ડ્રોન દેખાયા, શંકાસ્પદ ડ્રોન દેખાતા સીમા પર સૈન્ય એલર્ટ
International/અફઘાનિસ્તાન મુદ્દે UNSCની ઇમર્જન્સી બેઠક, આંતરરાષ્ટ્રીય સમૂહને એક થવા અપીલ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુટેરેસનું નિવેદન, અફઘાનિસ્તાનનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય, માનવાધિકાર હકોનું સંપૂર્ણ પાલન થાય-UN
Gujarat/બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપનો મામલો ગરમાયો , ભ્રષ્ટાચારનાં આક્ષેપ મુદ્દે ડેરી પ્રમુખનાં આક્રમક તેવર , બરોડા ડેરી પ્રમુખ દિનેશ પટેલનો વળતો પ્રહાર , મધુ શ્રીવાસ્તવને દિનુમામાએ ફેંક્યો પડકાર , ઇડી કે CBI ની તપાસ કરાવી હોય તે કરાવીલે , મધુ શ્રીવાસ્તવને દુઃખે છે પેટ અને કુટે છે માથું : મામા , ચૂંટણી સમયે ડુમ ડુમ ડમરું વગાડવાવાળાને ઓળખજો
Gujarat/ગાંધીનગરના ગરબા પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર, આ વર્ષે ગાંધીનગરના કલચર ફોરમના ગરબા નહીં યોજાય, કોરોનાની મહામારીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય, ગાંધીનગર ખાતે સૌથી લોકપ્રિય ગરબા કલચર ફોરમના, ગત વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું નહોતું
International/હૈતી ભૂકંપમાં મૃત્યુઆંક 1,300ને પાર, ભૂકંપને લીધે 5,700થી વધુ ઈજાગ્રસ્ત, લેસ કૈસ શહેરમાં સૌથી વધુ તારાજી, હજુપણ સેંકડો લોકો છે લાપતા, રેસ્ક્યૂ ટીમ ખંખોળી રહી છે કાટમાળ, હજુ ઝડપથી વધી શકે છે મૃત્યુઆંક
International/કાબુલમાં હાલત બદથી બદતર તરફ, કાબુલ એરપોર્ટ બહાર ફાયરિંગની ઘટના, ફાયરિંગમાં પાંચ લોકોનાં કરૂણ મોત, એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડીંગ પાસે મૃતદેહો પડયા, કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા કરાયો દાવો, ભારે ભીડને કારણે વિમાન સંચાલન પર રૉક