National/કોંગ્રેસ માટે આંચકારૂપ સમાચાર, મહિલા મોરચા અધ્યક્ષ સુસ્મિતા દેવે છોડી પાર્ટી, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ હતા સુસ્મિતા દેવ, ટીએમસીમાં સામેલ થવાની અટકળો
Gujarat/બિહારમાં આજથી ઓફલાઇન શાળાની શરૂઆત, ધોરણ 1 થી 8નાં ઓફલાઇન કલાસ શરૂ કરાયા, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે થશે પાલન, 50 ટકા ક્ષમતા સાથે ઓફલાઇન શિક્ષણની શરૂઆત
National/ટોકિયો ઓલિમ્પિક ખેલાડીઓને મળ્યાં PM મોદી, PM મોદીએ ખેલાડીઓ સાથે કર્યુ બ્રેકફાસ્ટ, પ્રધાનમંત્રી આવાસ ખાતે કરી મહત્વની બેઠક
Gujarat/ભાજપની જન આશીર્વાદ યાત્રાનો બીજો દિવસ, કેન્દ્રિયમંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રા, પાલનપુરથી કેન્દ્રીય રાજ્યમંત્રીની યાત્રાનો પ્રારંભ , યાત્રા પહેલા કેન્દ્રીય મંત્રીનું સંબોધન , પાલનપુર ડીસા અને થરામાં થશે યાત્રાનું સ્વાગત
International/અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક, કાબુલ એરપોર્ટ પર મચી અફરાતફરી, એરપોર્ટ પર લોકોએ ધક્કામુક્કી કરી મારામારી, વિમાનમાં બેસવા માટે લોકોની ભારે ભીડ ઉમટી, 20 વર્ષ બાદ ફરી તાલિબાની શાસનથી હાહાકાર
Gujarat/ભાજપની જન આશીર્વાદ યાત્રાનો બીજો દિવસ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા પહોંચ્યા દીનદયાળ હોલ, દીનદયાળ હોલમાં કરશે સભા સંબોધન, સભા બાદ કરશે પત્રકાર પરિષદ,
International/અફઘાનિસ્તાન મુદ્દે UNSCની મહત્વની બેઠક, સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખાસ બેઠકનું આયોજન, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ મુદ્દે કરાશે ચર્ચા, US સેક્રેટરી જનરલ એન્ટોનિઓ ગુટરેસે આપશે જાણકારી, સંયુકત રાષ્ટ્રપ્રમુખે તાલિબાનોને હુમલા રોકવા કર્યો હતો અનુરોધ, તાલિબાનોએ ખાસ કરીને મહિલા-પત્રકારો પર લગાવી હતી પાબંદી, સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બારતની અધ્યક્ષતામાં બીજી બેઠક
International/કાબુલ ઇન્ટર.એરપોર્ટ આસપાસ ફાયરિંગ, ફાયરિંગ બાદ અફરાતફરીનો માહોલ, કોમર્શિયલ ઉડાનો રદ કરવામાં આવી, ભારતીયોને કાબુલથી નીકાળવા તંત્રનાં પ્રયાસ, સૂત્રનાં હવાલેથી ખબર, એરઇન્ડિયાનાં બે વિમાન સ્ટેન્ડબાય રાખવા સુચના
Gujarat/કેન્દ્રિયમંત્રી મહેન્દ્ર મુંજપરાની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત, અનાથ બાળકોને દત્તકની પ્રક્રિયા બનાવાશે ઝડપી, કુપોષિત બાળકોને પોષણ માટે ખાસ યોજના, કોળી સમાજને ભાજપે હમેશાં પ્રભુત્વ અને મહત્વ આપ્યું