Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપની જન આશીર્વાદ યાત્રાનો બીજો દિવસ, અમદાવાદમાં મુંજપરાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, જગન્નાથજી મંદિર જમાલપુર ખાતે કર્યા દર્શન, અગાઉ ભદ્રકાળી માતાના દર્શન કરી યાત્રાનો કર્યો પ્રારંભ, મંત્રી વિભાવરીબેન દવે,સાંસદ કિરીટ સોલંકી જોડાયા, સાંસદ હસમુખ પટેલ,શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જોડાયા

Gujarat/ભાજપની જન આશીર્વાદયાત્રાનો બીજો દિવસ,, પાલનપુરથી કેન્દ્રીય રાજ્યમંત્રી યાત્રામાં જોડાશે, કેન્દ્રીયરાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ યાત્રામાં જોડાશે, યાત્રા પહેલા દેવુસિંહ ચૌહાણે અંબાજીમાં કર્યા દર્શન, પ્રજાની સુખાકારી અને રાષ્ટ્ર સમૃદ્ધ માટે કરી પ્રાર્થના , પાલનપુર ડીસા અને થરામાં થશે યાત્રાનું સ્વાગત

Gujarat/ધો 12 વિ.પ્રના રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, .પ્રના રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા, A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 14.53 ટકા, B ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 12.05 ટકા

Gujarat/ભાજપની જનઆશિર્વાદયાત્રાનો બીજો દિવસ, અમદાવાદથી કેન્દ્રીયરાજ્યમંત્રી યાત્રામાં જોડાશે, કેન્દ્રીયરાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા યાત્રામા જોડાશે, પ્રારંભે ડો.મુંજપરા ભદ્રકાળી મંદિરના દર્શન કરશે, સવારે 10 કલાકે મુંજપરા પત્રકારપરિષદને સંબોધન કરશે, પંડિયદિનયદયાળ હોલ અમદાવાદમાં પત્રકારપરિષદ, બનાસકાંઠાથી કેન્દ્રીય રાજ્યમંત્રી યાત્રામાં જોડાશે, કેન્દ્રીયરાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ યાત્રામાં જોડાશે, પાલનપુર ડીસા થરા તોતણામાં જનઆશિર્વાદયાત્રાનું સ્વાગત થશે

Gujarat/કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા આજે અમદાવાદમાં, જન આશીર્વાદ યાત્રામાં જોડાશે, ભદ્રકાળી માતાના દર્શન કરી કરશે પ્રારંભ, અમદાવાદ શહેર ભાજપના હોદેદારો કરશે સ્વાગત, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કરશે સ્વાગત, બાવળા ખાતે જિલ્લા ભાજપના હોદેદારો કરશે સ્વાગત, સુરેન્દ્રનગર સુધી યોજાશે યાત્રા

International/ભાજપની 21 ઓગસ્ટ સુધી જન આશિર્વાદ યાત્રા, ગુજરાતના 5 કેન્દ્રીય પ્રધાનો જનઆશિર્વાદયાત્રામાં જોડાશે, રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પાલનપુર થી યાત્રાનો કરશે પ્રારંભ, અમદાવાદ થી રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા યાત્રામાં જોડાશે, ગુજરાતના કેન્દ્રીય મંત્રી 19 થી આશિર્વાદયાત્રામાં જોડાશે, કેન્દ્રીયમંત્રીઓ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં જશે, એસઓપીના નિયમ પાલન સાથે જન આશિર્વાદ યાત્રા, 26જિલ્લા 81 વિધાનસભા વિસ્તારમાં જન આશિર્વાદ યાત્રા

Gujarat/ગુજરાતમાં વેક્સિનેશનનો આંક 4 કરોડ ડોઝને પાર, ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં, કોરોના રસીકરણમાં ગુજરાતની વધુ એક સિધ્ધિ, 3.03 કરોડને પ્રથમ ડોઝ, 98.38 લાખને બીજો ડોઝ

Gujarat/ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ આંદોલન શરૂ કરશે, આજે કોંગ્રેસ હોદ્દેદારોની બેઠકમાં કાર્યક્રમ નક્કી થશે, પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક, વિપક્ષના નેતા પરેશ ધાનાણી રહેશે ઉપસ્થિત, ભાજપની આશિર્વાદ યાત્રા સામે કોંગ્રેસનું જનઆક્રોશ આંદોલન, સવારે 11.30 કલાકે જીપીસીસી ખાતે બેઠક, કોંગ્રેસ કોર્પોરેટર ધારાસભ્યો અને હોદ્દેદારો રહેશે હાજર

International/અફઘાનિસ્તાન મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં, પ્રેસિડેન્ટ બાઈડેન સામે ટ્રમ્પનો તીખો વાર, અફઘાનિસ્તાન સાથે જે કર્યુ તે ઐતિહાસિક, ઈતિહાસ આને અમેરિકાની હાર તરીકે જોશે, અફઘાનિસ્તાન મુદ્દાને ગ્રેટેસ્ટ ડિફીટ ગણાવ્યો, બાઈડેનના સૈન્ય પાછું ખેંચવા મુદ્દે કર્યો વાર

International/અફઘાનિસ્તાન પર હવે તાલીબાન શાસન !,કાબુલ એરપોર્ટ પર અફડાતફડીની સ્થિતિ,કાબુલ એરપોર્ટ નજીક સંભળાયા ગનશોટ,રાષ્ટ્રપતિ ભવન પર તાલીબાનોનો કબ્જો,નાટો સૈન્ય કરી રહ્યું છે એરપોર્ટની રક્ષા,વિદેશી નાગરિકોને દેશ છોડવામાં મદદ,શાંતિપૂર્ણ રીતે થશે સત્તા હસ્તાંતરણ,સત્તા હસ્તાંતરણ માટે બનાવાઈ કમિટી,કમિટીના વડા બન્યાં પૂર્વ પ્રમુખ કરઝાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy