Gujarat/રાજ્યમાં આજે 16 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 18 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 183 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,683
Gujarat/8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો , 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત , અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરામાં કર્ફ્યૂ લંબાવાયો , ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં કર્ફ્યૂ લંબાવાયો , રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ , કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી
Gujarat/ધો.12 રિપીટર વિદ્યાર્થીઓનું આવતીકાલે પરિણામ,તા.16 ઓગસ્ટે સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ,રાજ્યના મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત,બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે પરિણામ,વિદ્યાર્થી બેઠક નંબર નાખી જાણી શકશે પરિણામ,વિદ્યાર્થીઓને આગામી સપ્તાહમાં મળશે માર્કશીટ
Gujarat/75મા સ્વતંત્ર દિવસની ઉજવણી ગોધરા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી, હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી, ડે.સીએમ નીતિન પટેલે કર્યુ ધ્વજ વંદન, તમામ ધારાસભ્યો, અગ્રણીઓ,રહ્યા હાજર
Gujarat/નેતૃત્વ પરિવર્તન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન, વિજય રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે વિધાનસભા ચૂંટણી, નેતૃત્વ પરિણામની અફવાઓ પર પૂર્ણવિરામ, CM રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે વિધાનસભા ચૂંટણી, ગાંધીનગર કાર્યક્રમમાં સી.આર.પાટીલે કરી જાહેરાત
Gujarat/જૂનાગઢમાં રાજ્યકક્ષાનાં કાર્યક્રમની ઉજવણી, મુખ્યમંત્રી રૂપાણીએ કર્યુ ધ્વજવંદન, મુખ્યમંત્રી રૂપાણીએ તિરંગાને આપી સલામી, રાજ્યપાલ સહિત પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજર
India/દેશની દરેક સૈનિક શાળામાં હવે દિકરીઓ પણ ભણશે, લાલકિલ્લા પરથી વડાપ્રધાન મોદીની જાહેરાત, દિકરીઓને સૈનિક શાળામાં હવે અપાશે શિક્ષણ
Gujarat/75મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, પોરબંદરમાં દરિયામાં ધ્વજવંદન કરાયુ, શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા ધ્વજવંદન, છેલ્લા 21 વર્ષથી દરિયામાં ધ્વજવંદન કરાય છે
India/લાલકિલ્લા પરથી PM મોદીનું સંબોધન, આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે શુભેચ્છા, આપ સર્વેને સ્વતંત્રતા દિવસની શુભકામના
India/PM મોદીએ લાલકિલ્લા પરથી ફરકાવ્યો ધ્વજ, પ્રથમવાર વાયુસેના હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા, રાષ્ટ્રગાન બાદ રાષ્ટ્રજોગ કરશે સંબોધન, 8મી વખત સંબોધન કરનાર દેશનાં ચોથા PM મોદી