Gujarat/
સીએમ રૂપાણીનો ખેડૂત હિતલક્ષી નિણર્ય, સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી સિંચાઇ માટે અપાશે પાણી, 1,48,200 એકર વિસ્તારને અપાશે પાણી, મધ્ય ગુ.ના કુલ 13 ડેમોમાંથી સિંચાઇ માટે અપાશે પાણી, 5,18,700 એકર વિસ્તારને અપાશે પાણી, ઉત્તર ગુ.માં ધરોઇ ડેમનું સિંચાઇ માટે અપાશે પાણી, 37050 એકર વિસ્તારને અપાશે પાણી, દક્ષિણ ગુ.ના વિવિધ ડેમોમાંથી સિંચાઇ માટે અપાશે પાણી, 4,69,300 એકર વિસ્તારને અપાશે પાણી, 39 ડેમમાંથી 9.50 લાખ એકર વિસ્તારને પાણી અપાઈ રહ્યું છે
