Gujarat/
અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ, જન્માષ્ટમી પર્વ પર ધોધમાર, શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ, બોડકદેવ, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ, નિકોલ, ઓઢવ અને બાપુનગરમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક, ભારે બફારાથી લોકોને મળી રાહત
