India/
દેશમાં 24 કલાકમાં 43,500 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 35 હજાર રિકવર, કેરળમાં 24 કલાકમાં ફરી 30 હજાર કેસ, કેરળમાં કુલ કેસનો આંક 40 લાખને પાર, કેરળમાં એક્ટિવ કેસ 2.12 લાખને પાર, દેશમાં એક્ટિવ કેસ હવે પોણા ચાર લાખ
