Gujarat/ અમદાવાદમાં કઠવાડા GIDC પાસે શોરૂમમાં આગ પર મેળવાયો કાબુ, 10 વાહનો સાથે ફાયરસ્ટાફ પહોંચી આગને કાબૂમાં લીધી, એપલવુડ ફર્નિચરમાં ગતરાત્રે લાગી હતી આગ, આગના કારણે અંદાજે 50 લાખનું ફર્નિચર ખાખ, સદનસીબે રજા હોવાના કારણે જાનહાનિ ટળી, ફર્નિચર શો-રૂમમાં આગનું કારણ હજી જાણી શકાયું નથી

Breaking News