Gujarat/
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નર્મદાડેમની જળસપાટીમાં 87 સે.મી.નો વધારો, ઉપરવાસથી 74 હજાર 846 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમની ઉંચાઇ હાલ 118.41 મીટરે પહોંચી
