Gujarat/
અરવલ્લીમાં ધોધમાર વરસાદ, ધનસુરામાં ધોધમાર વરસાદ, 4 ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી, જનતા નગર, સરણીયાવાસ વિસ્તારમાં વરસાદ, ગરનાળાનું નબળું કામ થતા સ્થાનિકોમાં રોષ, જનતા નગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા
