Gujarat/ ગુજરાતના નવાસુકાની ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે, રાજ્યપાલના હસ્તે બપોરે 2.20 કલાકે શપથવિધિ સમારોહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્તિતિમાં શપથવિધિ, રાજભવન ખાતે શપથવિધિ સમારોહ યોજાશે, ચાર રાજ્યોના મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત, પ્રધાનમંડળની રચના આગામી બે દિવસમાં થશે, આજે માત્ર મુખ્યપ્રધાનપદના જ શપથ લેવાશે, ભૂપેન્દ્ર પટેલ છે ઘાટલોડિયાના ધારાસભ્ય

Breaking News