Gujarat/
રાજકોટ ગોંડલ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદથી શહેરના અંડરબ્રિજ બન્યા સ્વિમિંગ પુલ, ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, ઉમવાળા, આશાપુરા બ્રિજ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી, નિચાણવાળા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા
