Sports/
ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરાયો, સુરક્ષા કારણોસર ન્યૂઝીલેન્ડ સરકારે કર્યો રદ્દ, ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પણ સરકારના આદેશને માન્યો, કિવિ ટીમ પ્રવાસ અધવચ્ચેથી જ રદ્દ કરીને પરત ફરશે, હાલ ન્યૂઝીલેન્ડની ટીમ છે પાકિસ્તાનના પ્રવાસે
