Gujarat/ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી નિવાસસ્થાન ખાલી થશે, પૂર્વમુખ્યમંત્રીને પૂર્વકૃષિપ્રધાન ફળદુના બંગલાની ફાળવણી, સર્કીટહાઉસ ગાંધીનગર સામે આવેલો બંગલાની ફાળવણી, હાલ રૂપાણી અન્યત્ર સ્થાયી થશે, રિનોવેશન બાદ ફાળવાયેલાં નિવાસસ્થાને રહેવા જશે, રૂપાણી હવે સંગઠનના કાર્યમાં સક્રિય બનવાની ચર્ચા

Breaking News