Gujarat/
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક , ગૃહ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક , નવરાત્રિ પર આવી શકે છે મોટો નિર્ણય , નવરાત્રિના આયોજન અંગે લેવાઇ શકે છે નિર્ણય , 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ મુદ્દે પણ લેવાશે નિર્ણય , આવતીકાલે રાત્રિ કરફ્યૂની મુદત થઈ રહી છે પૂર્ણ
