Gujarat/ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત, 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું, પાણીની આવક 35 હજાર ક્યુસેક, ઉકાઈની જળસપાટી 341.45 ફૂટ, ગુલાબ વાવાઝોડાને લીધે 5 દિવસ આગાહી, ઉકાઈ ડેમ ભયજનક સપાટી માત્ર 3.55 ફૂટ દૂર, વરસાદની આગાહીને પગલે ડેમમાંથી પાણી છોડાયું

Breaking News