Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગુજરાતના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે પડશે વરસાદ, સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વાવાઝોડાથી ગુજરાતને ખતરો નહીઃ હવામાન વિભાગ, માછીમારોને ચાર દિવસ સુધી દરીયો ન ખેડવા સૂચના

Gujarat/રાજ્યના 142 રસ્તા ભારે વરસાદના કારણે બંધ, 4 સ્ટેટ હાઇવેના રસ્તા થયા બંધ, સુરત,રાજકોટ,ડાંગ, ભાવનગરના 1-1 સ્ટેટ હાઇવે બંધ, પંચાયત હસ્તકના 138 રસ્તા થયા બંધ, રસ્તા બંધ થવાના કારણે વાહન વ્યવહાર થયો સ્થગિત

Gujarat/રાજકોટમાં સોનીબજારમાં ચોરીનો બનાવ, સવજીભાઈની શેરીમાં જ્લેલર્સનાં તાળા તૂટયા, 80 લાખની કિંમતના દાગીનાની થઈ ચોરી

Gujarat/કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો, 2.7 ની તિવ્રતાનો આંચકો, સવારે 9:02 મિનિટ નોંધાયો આંચકો, ભૂકંપનું એપી સેન્ટર રાપર થી 24 કિમિ દૂર

Gujarat/ખાનગી પ્રિન્ટીંગપ્રેસને ખોટી રીતે કરોડોની ચૂકવણી, જીસીઇઆરટીએ રૂ.6.68 કરોડ ખોટી રીતે ચૂકવ્યા, પ્રેસને ચૂકવાયેલી રકમ આજ સુધી વસૂલી નથી, કેગના અહેવાલમાં જાહેર થઇ વિગત, પ્રેસ પાસેથી રકમ વસૂલ કરવામાં વિલંબ, પ્રેસને બ્લેકલિસ્ટ કરવામાં પણ વિલંબનીતિ

Gujarat/કોરોનાનિવારણ રસીના 8.33 લાખ ડોઝ બગડ્યા, બગડી ગયેલાં તમામ રસીના ડોઝ કચરાપેટીમાં ગયા, આરોગ્યવિભાગની નિષ્ક્રિયતા બહાર આવી, કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના ડોઝ બગડ્યા, કોવિશિલ્ડના 5.13 લાખ ડોઝ બગડ્યા, કોવેક્સિનના 3.19 લાખ ડોઝ બગડ્યા, રજીસ્ટ્રેશન કરાયા પછી નાગરિકો રસી લેવા આવતા નથી, સરકારે ડોઝ બગડવાના કારણમાં આપ્યો જવાબ

Gujarat/નર્મદાયોજનાના અન્ય રાજ્યો પાસે રૂ.7112 કરોડ લેણાં, ભાગીદાર રાજ્યોએ ગુજરાતને રકમ આપી નથી, મધ્યપ્રદેશ પાસે સૌથી વધુ રૂ.4881 કરોડ લેણાં, મહારાષટ્ર પાસે રૂ. 1683 કરોડના લેણાં, રાજસ્થાન પાસે રૂ. 548.36 કરોડ લેણાં, ગુજરાતે એનસીએની બેઠકમાં પણ રજૂ કર્યો મુદ્દો, જે-તે રાજ્યસરકારના રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા, કરોડો બાકી છતાં પાડોશી રાજ્યોને નર્મદાના નીર આપ્યા

National/પંજાબ કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુનું રાજીનામું નામંજૂર કર્યું, સિદ્ધુના સમર્થનમાં પડ્યા ત્રણ રાજીનામા, બે કેબિનેટ મંત્રીએ આપ્યા રાજીનામા, કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાનું રાજીનામું, મંત્રી પરગટ સિંહે પણ સિદ્ધુ માટે આપ્યું રાજીનામું, પંજાબ કોંગ્રેસના ટ્રેઝરરે પણ રાજીનામું આપ્યું, ટ્રેઝરર ગુલઝાર ઈન્દ્ર સિંહ ચહલનું રાજીનામું

Gujarat/રાજકોટમાં જુગારધામ પર વિજિલન્સ ટીમના દરોડા, ત્રિશુલ ચોક પાસે જુગારના અડ્ડા પર દરોડા, 24 જુગારીઓની કરવામાં આવી અટકાયત, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલુ

Gujarat/જામનગર મનપાનો મહત્વનો નિર્ણય, મનપા કચેરીમાં પ્રવેશ માટે વેક્સિનેશન ફરજિયાત, બાગ બગીચા, સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પણ ફરજિયાત, વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ મળશે પ્રવેશ, 1 ઓક્ટોબર શુક્રવારથી અમલ કરવામાં આવશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy