Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતની પડતર માગ સંતોષાઇ , કેબિનેટમાં રાજકોટ-કાનાલુસ ડબલિંગ ટ્રેકને મંજૂરી , 111 કિમીની લાંબા ડબલિંગ ટ્રેકને આખરે મંજૂરી મળી , ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરવાના કેબિનેટમાં આદેશ , ડબલ ટ્રેક બાદ રેલ ટ્રાફિકમાં વધારો કરાશે , ડબલ ટ્રેક કરવામાં 1080 કરોડનો ખર્ચ થશે , દ્વારકા, પોરબંદર, સિક્કા, બેડી બંદરને થશે ફાયદો , ડબલ ટ્રેકથી આર્થિકથી લઇ માલ પરિવહનને વેગ મળશે

Gujarat/વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલો , દુષ્કર્મ કેસમાં પોલીસની શંકાસ્પદ ભુમિકા , સમગ્ર કેસથી મીડિયાને દુર રાખવાનો પ્રયાસ , ક્રાઇમ બ્રાન્ચનાં પ્રાંગણનાં મીડિયાનાં પ્રવેશ પર રોક , આરોપીઓની આગતા સ્વાગતા, મીડિયાને પ્રવેશબંદી

Gujarat/શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન , કેબિનેટ બેઠળ મળી હતી , રાજ્યના હિતના કાર્યક્રમ થયા નક્કી , 1 ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશ કરાશે , 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર કાર્યક્રમ , તમામ ગામોમાં ગ્રામસભાનું આયોજન , સવારે 11 કલાકે ગ્રામસભાનું આયોજન

Gujarat/વાવાઝોડાને પગલે કચ્છનાં જખૌ દરિયાકાંઠે એલર્ટ, માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવાઈ, 362 જેટલી બોટ પરત આવી, હજી 200 બોટ દરિયામાં, દરિયામાં રહેલી બોટ કાલે સવાર સુધીમાં પરત આવશે, અગમચેતીના ભાગરૂપે સૂચના આપી બોટો પરત બોલાવાઈ, દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા પણ માછીમારોને કરાયા સતર્ક

Gujarat/પાટીદાર સમાજના પડતરપ્રશ્ને ચર્ચા, 4 ઓક્ટોબરે આંદોલનકારી સમિતિની બેઠક, કોંગ્રેસ-ભાજપ-આપ સહિતના પાટીદાર નેતાની બેઠક, અનામતસર્વે-શહીદપરિવારને નોકરી આપવાના મુદ્દાની ચર્ચા, પાટીદાર પર થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે પણ ચર્ચા, તમામ રાજકીયપક્ષના પાટીદારનેતા રહેશે ઉપસ્થિત

Gujarat/પાટીદારસમાજની સંસ્થા સીએમની લેશે શુભેચ્છા મુલાકાત, આજે સાંજે 6 કલાકે યોજાશે શુભેચ્છા મુલાકાત, ઉમિયામાતા ઉંઝા સંસ્થાન લેશે મુલાકાત, ખોડલધામ-કાગવડ સંસ્થા પણ લેશે મુલાકાત, સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ પણ રહેશે ઉપસ્થિત, ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને મિટીંગ, સીએમ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા હેતુ મિટીંગ, પાટીદાર સમાજના પ્રશ્નો અંગે પણ થઇ શકે ચર્ચા

Gujarat/દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Gujarat/દરિયામાં બોટ હેતુ ટોકનપ્રથા પર આજથી પ્રતિબંધ, ભારે વરસાદની આગાહીના પગલે સરકારનો નિર્ણય, સમુદ્રમાં માછીમારી નહીં કરવા સરકારની સૂચના, માછીમારી કરવા ગયેલાં માછીમારોને પરત ફરવા તાકીદ, નવી સૂચના મળે નહીં ત્યાં સુધી દરિયો નહીં ખેડવા સૂચના

Gujarat/જાફરાબાદ બંદર પર 3 નંબર સીગ્નલ લાગ્યુ, અતિભારે વરસાદની આગાહીને પગલે સીગ્નલ લાગ્યુ, માછીમારો ને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Gujarat/જામનગરના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયોના ખેડવાની સુચના, આવતીકાલ સુધી છે ભારે વરસાદની આગાહી, જુના અને નવા બંદરો પર લાગ્યા સિગ્નલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy