Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રખડતા પશુઓ મુદ્દે AMCએ કરી કાર્યવાહી , રખડતા ઢોર માલિકો પર AMCની લાલ આંખ , AMC દ્વારા 202 ઢોર માલિકોને અપાઈ નોટિસ , ઢોર માલિકો સામે 80 ફરિયાદ દાખલ કરાઈ , સપ્ટેમ્બર મહિનામાં AMCની મહત્વની કામગીરી

Gujarat/વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મનો મામલો , દુષ્કર્મનાં આરોપી રાજુ ભટ્ટને 3 દિવસનાં રિમાન્ડ , કોર્ટે રાજુ ભટ્ટનાં 3 તારીખ સુધીનાં રિમાન્ડ મંજુર કર્યા , પોલીસે 14 દિવસનાં રિમાન્ડની કરી હતી માંગ

Gujarat/વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના , વડોદરા પોલીસ કમિશનરે SITની રચના કરી , ત્રણ એસીપીનો SITમાં સમાવેશ , મહિલા SP અમિતા વાનાણી તપાસમાં જોડાયા , તપાસ અધિકારી ખેરનો પણ સમાવેશ

Gujarat/પંજાબ કોંગ્રેસમાં નવા જૂનીના પૂરા સંકેત , અમરિંદર સિંહ અને અમિત શાહ વચ્ચે યોજાઇ બેઠક , કૃષિ આંદોલન અને કૃષિ બિલને લઇ બંને વચ્ચે ચર્ચા , અમરિંદર ફરીથી એકવાર શાહ સાથે કરશે મુલાકાત , ફાઇનલ મીટિંગ અમરિંદર સિંહ અને પીએમ મોદી વચ્ચે થશે , કૃષિ બિલને લઇ અસમંજસ દૂર કરવા પ્રયાસ મુદ્દે ચર્ચા , પંજાબના ખેડૂતો માટે અમિત શાહ સાથે ખાસ ચર્ચા , ઘઉંના પાક માટે સીસી લિમિટ રિલીઝ કરવા વિનંતી

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 20 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,419 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,678 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 156

Gujarat/બીજા દિવસે પણ આવકવેરાના દરોડા યથાવત , અમદાવાદના બિલ્ડર અને બ્રોકર પર સકંજો , 22 પૈકી 10 જગ્યાએ સર્ચ પૂર્ણ, 12 સ્થળે યથાવત , અર્ચિત બંગ્લોઝ, બી સફલ ગૃપની ઓફિસમાં સર્ચ , મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળ્યા

Gujarat/મહુવાનો રોજકી ડેમ અને બગડ ડેમ ઓવરફ્લો , તંત્ર દ્વારા કરાયું હાઈએલર્ટ જાહેર , તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ

Gujarat/ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ , રાજ્યભરમાં NDRF-SDRFની 17 ટીમો તૈનાત , વલસાડ, સુરત, નવસારીમાં 1-1 NDRFની ટીમ તૈનાત , રાજકોટ અને ગીર સોમનાથમાં 1-1 NDRFની ટીમ તૈનાત , ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં 1-1 NDRFની ટીમ તૈનાત , દ્વારકા, પોરબંદર, ખેડામાં પણ 1-1 NDRFની ટીમ તૈનાત , વડોદરા ખાતે 3 ટીમ પહેલાથી રિઝર્વ , રાજકોટ અને જૂનાગઢમાં SDRFની 2-2 ટીમ તૈનાત , જામનગરમાં 2, આણંદમાં 1 SDRFની ટીમ તૈનાત , ખેડા, ગોધરા અને વાવમાં 1-1 SDRFની ટીમ તૈનાત , વડોદરા અને અમદાવાદમાં 1-1 SDRFની ટીમ તૈનાત , વાલિયામાં 1 SDRFની ટીમ તૈનાત

National/અમિત શાહને મળવા પહોંચ્યા કેપ્ટન અમરિંદર સિંહ , ગૃહમંત્રી અમિત શાહને મળશે કેપ્ટન અમરિંદર સિંહ , અમરિંદર સિંહ ગઇકાલના સ્થાને આજે મળશે , અમિત શાહના નિવાસસ્થાને બંને નેતાઓ વચ્ચે બેઠક , અમરિંદર સિંહ ગઇકાલના સ્થાને આજે મળશે

Gujarat/દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી , દરિયો તોફાની બનવાની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ , ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું દરિયામાં સતત પેટ્રોલીંગ , દરિયામાં પેટ્રોલીંગ કરી માછીમારોને સતર્ક કરતી કોસ્ટ ગાર્ડ , માછીમારોને તુરંત દરિયો છોડવા કોસ્ટ ગાર્ડની અપીલ , માછીમારોને દરિયો ન ખેડવા કરાઇ રહી છે અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy