Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/VCE કર્મીઓ 1 ઓક્ટોબરથી કરશે આંદોલન  , કમિશન પ્રથા દૂર કરવાની માગ મુદ્દે કરશે વિરોધ , રાજ્ય VCE કોમ્પ્યુટર ઓપરેટર મંડળની માગ , 14 હજાર કર્મીઓ આંદોલનાત્મક કાર્યક્રમમાં જોડાશે , 5 ઓક્ટોબરે કર્મીઓ કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે , સમસ્યાનું સમાધાન નહીં થાય તો 15 ઓક્ટોબરે આંદોલનની ચીમકી

Gujarat/મુન્દ્રામાં ઝડપાયેલ ડ્રગ્સ કાંડનો મામલો , ચેન્નઈના દંપત્તિને ભુજ કોર્ટમાં રજૂ કરાયા , 10 દિવસના રિમાંડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ , DRI દ્વારા વીડિયો કોન્ફરન્સથી આરોપીને રજૂ કરાયા , ભુજ કોર્ટે બંનેના 1 દિવસના રિમાન્ડ કર્યા મંજુર , 4 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી , આયાતકાર ચેન્નઈના વિજયવાડાનું દંપત્તિ

Gujarat/મોરબીમાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધાયો , કુખ્યાત મમુ દાઢીના હત્યારાઓ સામે ગુજસીટોક , માથાભારે તત્વો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ , 10થી વધુ આરોપી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ , ક્રાઇમરેટને કંટ્રોલમમાં લાવવાનો પોલીસનો પ્રયાસ

Gujarat/ભાવનગરના ગારિયાધારમાં ACB ની સફળ ટ્રેપ , પાલિકાના ચીફ ઓફિસર લાંચ લેતા ઝડપાયા , વી.ડી.પૂજારા 16 હજારની લાંચ લેતા ઝડપાયા , દીવાલના કામનો ચેક પાસ કરાવવા માંગી હતી લાંચ , ACB એ છટકું ગોઠવી લાંચનો સ્વીકારનારને ઝડપ્યો

Gujarat/રાજ્યના 2 IAS અધિકારીને વધારાનો ચાર્જ , બે અધિકારીઓ નિવૃત થતા ચાર્જ સોંપાયો , રાજ્ય માહિતી નિયામકનો ચાર્જ ડી. પી. દેસાઈને સોંપાયો , સ્પીપાના ડે. ડાયરેક્ટરનો ચાર્જ કે.સી. સંપતને સોંપાયો

Gujarat/ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં , ચૂંટણી પ્રચાર પ્રસારનો આવતીકાલે છેલ્લો દિવસ , શુક્રવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરશે રોડ શો , પેથાપુરથી યોજાશે સીઆર પાટીલનો રોડ શો

Gujarat/અમદાવાદમાંથી MD ડ્રગ્સ સાથે 3 ઝડપાયા , 1 કિલોગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કર્યો કબ્જે , કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઝડપાયા , હાવડા-ગાંધીધામ ટ્રેનમાં કરાતી હતી ડ્રગ્સની હેરાફેરી , NCBની ટીમે ડ્રગ્સ લાવનાર પ્રવીણ ભાટીની કરી ધરપકડ , 2 રિસીવરની પણ નાર્કોટિક્સ વિભાગે કરી ધરપકડ , સરોજ ગોસ્વામી અને અબ્દુલ ગનીની ધરપકડ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 20 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,439 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 18 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,696 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 158

Gujarat/અમદાવાદમાં બી-સફલ ગ્રુપ પર ITના દરોડાના મામલો , ત્રીજા દિવસે પણ 8 સ્થળો પર ITના દરોડા યથાવત , એસ્ટેટ બ્રોકર પ્રવીણ બાવડિયાને ત્યાં સર્ચ ઓપરેશન , ITના સર્ચ દરમ્યાન 15 જેટલા લોકરો મળી આવ્યા , 100 કરોડથી વધુની કરચોરીની આવકવેરા વિભાગને આશંકા

Gujarat/ગીરસોમનાથમાં ખેતરોના પાણી રોડ પર , ભારે વરસાદથી સૂત્રાપાડામાં ભરાયા હતા પાણી , સોમનાથ હાઈવે પર પાણીનો પ્રવાહ વધ્યો , હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલક અટવાયા , પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy