Gujarat/ પાટીદારસમાજની સંસ્થા સીએમની લેશે શુભેચ્છા મુલાકાત, આજે સાંજે 6 કલાકે યોજાશે શુભેચ્છા મુલાકાત, ઉમિયામાતા ઉંઝા સંસ્થાન લેશે મુલાકાત, ખોડલધામ-કાગવડ સંસ્થા પણ લેશે મુલાકાત, સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ પણ રહેશે ઉપસ્થિત, ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને મિટીંગ, સીએમ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા હેતુ મિટીંગ, પાટીદાર સમાજના પ્રશ્નો અંગે પણ થઇ શકે ચર્ચા

Breaking News