Gujarat/રાજ્યના 13 IAS ને ચૂંટણીલક્ષી જવાબદારી સોપાઈ, કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા સોંપાઇ જવાબદારી, 33 જિલ્લામાં IAS અધિકારીઓ કરશે ચૂંટણીલક્ષી કામગીરી, કે નિરાલાને અમદાવાદ ગાંધીનગરની જવાબદારી સોપાઈ
Gujarat/સાબરકાંઠાઃ જિલ્લામાં સવારથી સર્વત્ર વરસાદ, પ્રાંતિજમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો, ઈડરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો, પ્રાંતિજના અનેક વિસ્તારોમાં વરસાદ
Gujarat/નશાબંધીના ડાયરેક્ટર M.A ગાંધી પહોંચ્યા બરવાડા, M.A ગાંધી છે તપાસ કમિટીના સભ્ય, છેલ્લા એક કલાકથી તપાસ કમિટીની ચાલે છે મિટીંગ, પોલીસ સામે લાગેલા આક્ષેપોની કરાશે સમીક્ષા, પકડાયેલા લઠ્ઠાકાંડના ગુનેગારોની પણ પુછપરછ
Gujarat/સુરતઃ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો, સમગ્ર મામલે કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા, પુણા વિસ્તારમાં દુષ્કર્મ બાદ કરાઇ હત્યા, એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ફટકારી સજા
Gujarat/બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, ભાવનગરની સિવિલ હોસ્પિ.માં દર્દીનો ઘસારો યથાવત્, વધુ 8 દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, સારવાર દરમ્યાન વધુ 3 દર્દીના થયા મોત
Gujarat/અમદાવાદઃ પીપલજ ખાતે આવેલ દેવરાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલ એમોસ કોર્પો.માંથી લવાયું હતું મીથેનોલ જયેશ 4 વર્ષથી એમોસ કોર્પોરેશનમાં કરતો હતો નોકરી એમોસ કોર્પો.ના માલિક સમીર પટેલની પણ કરવામાં આવી પુછપરછ
Gujarat/બરવાળાઃ લઠ્ઠાકાંડ બાદ પણ દારૂ મળતા હોવાનો આક્ષેપ, ચારણકી ગામમાં આજે દારૂ પીધેલાની તબિયત લથડી, દારૂ નો વેપલો શરૂ હોય સ્થાનિકોમાં રોષ, પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ
Gujarat/બોટાદઃ કેમિકલ કાંડ મામલે વધુ એકની અટકાયત, આરોપી અજિત કુમાર ખાણીયાની અટકાયત, આરોપી પાસેથી 100 લીટર કેમિકલ મળી આવ્યું, રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ
Gujarat/નવસારીઃ સર્વોદય નગર સોસા.માં મંદિર તોડવાનો મામલો, વાંસદાના ધારાસભ્ય પહોંચ્યા સોસાયટીના સમર્થનમાં, વાંસદાના ધારાસભ્ય છે અનંત પટેલ, જે જગ્યાએ મંદિર તોડયું તે સ્થળની લીધી મુલાકાત